Junagadh/ જૂનાગઢ: માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં ભડકો માણાવદરના ઉમેદવાર અરવિંદ લાડાણી સામે નારાજગી વંથલી શહેર અને તાલુકાના હોદેદારોએ આપ્યા સામૂહિક રાજીનામા હજુ અન્ય તાલુકાઓમાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતાઓ 26 હોદેદારો સહિત અનેક કાર્યકરોએ આપ્યા રાજીનામા તમામ કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ મંત્રીને આપ્યા રાજીનામા કોંગ્રેસ કાર્યાલયમાં રામધૂન બોલાવી કર્યો વિરોધ

Breaking News