Gujarat/ પ્રદેશ ભાજપે મોરચા પ્રમુખોની કરી જાહેરાત,તમામ મોરચા પ્રમુખ બદલાયા,યુવા ચહેરાઓની કરાઈ પસંદગી,યુવા મોરચા અને બક્ષીપંચ મોરચા માટે સૌરાષ્ટ્રને પ્રાધાન્ય,મહિલા મોરચા, અનુ.જાતિ મોરચા માટે અમદાવાદને પ્રાધાન્ય,નર્મદા, સાબરકાંઠા, સુરતમાંથી કરાઈ 3 પ્રમુખોની પસંદગી,પ્રદેશ મહામંત્રી ઓને કરાઈ ઝોનની ફાળવણી

Breaking News