Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mahisagar/મનરેગા યોજનામાં સંતરામપુર, બાલાસિનોર, લુણાવાડામાંથી બહાર આવ્યું કૌભાંડ, 80 લાખનું કૌભાંડ બહાર આવ્યા બાદ નોંધાઈ FIR, ઓનલાઈન લોગીનનો દુર ઉપયોગ કરી બીલ બનાવ્યા, 4 તાલુકામાં TDO દ્વારા ફરિયાદ નોંધાવી, કુલ 33 કર્મચારીઓ સામે નોંધાઈ ફરિયાદ

BANASHKANTHA/પાલનપુર અને દાંતીવાડામાં ભુકંપનો આંચકો, 2.3ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો, પાલનપુરથી 39 કિમી દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ સેન્ટર, ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાહટ

Not Set/દિલીપ સંઘાણી દંપતી થયા કોરોના સંક્રમિત દિલીપ સંઘાણીએ ટ્વીટ કરી આપી જાણકારી સંઘાણીના સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા કરી અપીલ દિલીપ સંઘાણી છે ગુજકોમાસોલના ચેરમેન ભાજપના વધુ એક નેતા કોરોના પોઝીટીવ

Porbandar/કુતિયાણાના MLA કાંધલ જાડેજાને HCની મોટી રાહત, ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં રાહત, કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી HCએ રાખી ગ્રાહ્ય, HCએ કાંધલની ડિસ્ચાર્જ અરજી મંજુર કરી, પુરાવાના અભાવે કોર્ટે કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યો, વર્ષ 1998માં ગેરકાયદેસર હથિયાર મામલે થઈ હતી ફરિયાદ, પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં થઇ હતી અરજી

Jamnagar/મોરકંડા પાટિયા નજીક માલવાહક વાહને અડફેટ લેતા ૩ લોકોના મોત અન્ય 1 વ્યક્તિની હાલત ગંભીર, ઇજાગ્રસ્તોને જી.જી.હોસ્પિટલ ખસેડાયા

Rajkot/સોની વેપારીઓનું 50 લાખથી વધુની કિંમતનું સોનુ લઈ બંગાળી કારીગરો ફરાર, દાગીના બનાવવા માટે સોનુ આપ્યાની ચર્ચા

Ahmedabad/SVP હોસ્પિ.માં આજથી OPD સહિતના 21 જેટલા અલગ-અલગવિભાગો શરૂ કરાયા, કોવિડ માટે 2 ફ્લોર ડેજીગ્નેટેડ રખાયા, અન્ય ફ્લોર પર નોન કોવિડ વિભાગો શરૂ કરાયા, કોવિડના દર્દીમાં ઘટાડો કરાતા લેવાયો નિર્ણય

Delhi/લંડનથી આવેલ 5 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ, લંડનથી દિલ્હી આવી હતી ફ્લાઇટ, નવા વાયરસના ચેપની આશંકા, તમામ મુસાફરોને કરાયા ક્વોરોન્ટાઇન 31 ડિસે. સુધી UKથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ

Not Set/અમદાવાદ રીક્ષા ચાલકોએ કરી HCમાં અરજી, કાલુપુર રેલવે સંકુલના પ્રતિબંધને HCમાં પડકાર્યો, કાલુપુર રેલવે સ્ટેશન બહાર ઉભા રહેવા માંગી મંજૂરી

World/વિશ્વમાં કોરોનાનાં નવા 5.34 લાખ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 7 કરોડ પર, અમેરિકામાં 24 કલાકમાં નવા 2 લાખ કેસ, બ્રાઝિલમાં નવા 25 હજાર કોરોનાનાં કેસ, વિશ્વમાં 24 કલાકમાં 8 હજાર લોકોનાં કોરોનાથી મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy