America/અમેરિકામાં વિતેલા સપ્તાહમાં હાહાકાર, કોરોનાએ પ્રતિ 33 સેકન્ડે લીધો એક જીવ, ગત એક સપ્તાહમાં જ 18,000 મોત, વિતેલું સપ્તાહ સૌથી ઘાતક, સપ્તાહ અગાઉના સપ્તાહ કરતાં 6.7%નો ઉછાળો, દરરોજ 1800થી 3,500ના મોત
India/નવા પ્રકારની ચિંતા વચ્ચે રાહતના સમાચાર દેશમાં નવા કેસ હવે 20 હજાર નીચે છેલ્લાં 24 કલાકમાં 19,100 નવા કેસ એક્ટિવ કેસ હવે 3 લાખથી પણ ઓછા રિકવરી જોરદાર ઉછાળા સાથે 30,200 એક્ટિવ કેસ હવે માત્ર 2.91 લાખ બાકી
India/દેશમાં એક્ટિવ કેસની રીતે કેરળ નં.1 કેરળે અંતે મહારાષ્ટ્રને પણ પાછળ છોડ્યું દેશમાં સર્વાધિક દૈનિક કેસ પણ કેરળમાં જ 3,400થી વધુ સર્વાધિક દૈનિક કેસ 60,500 એક્ટિવ કેસ સાથે કેરળ નં.1 59,500 સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે સરક્યું
Ahmedabad/અમદાવાદ SVP હોસ્પિ.માં આજથી OPD સહિતના વિભાગો શરૂ કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા લેવાયો નિર્ણય મેડિસીન, સર્જરી,ગાયનેક, ઓર્થોપેડીક વિભાગ શરૂ થશે અત્યાર સુધી કોરોનાની સારવાર ચાલી રહી હતી
Rajkot/રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ MLA વિરૂધ્ધ લાગ્યા પોસ્ટર MLA લલિત વસોયા કોઇ કામ ના કરતા હોવાના લાગ્યા પોસ્ટર ચૂંટણીમાં આપેલ વચન પોકળ થયાનો આરોપ
Ahmedabad/UKથી આવતી ફ્લાઇટ પર આજથી 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ અમદાવાદ એરપોર્ટ પર UKથી આવતા મુસાફરોનો ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાશે
diu/રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઇને તૈયારીઓ, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દીવને રોશનીથી સજાવવામાં આવ્યું, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા અનેક વિવિધ તૈયારીઓ શરૂ, નવિનીકરણ પર્યટક સ્થળોનું કલર કામ સહિતના કામ શરૂ, દીવ પુલ, કિલ્લો, જંલધર બીચ, ચક્રતીર્થ બીચ સજાવવામાં આવ્યા
bansakantha/બનાસકાંઠા ડીસાના વેપારી પર હુમલો, તલવારો અને લાકડીઓ વડે શખ્સોએ કર્યો હુમલો, વેપારી પર ધોળા દિવસે કર્યો હુમલો, સ્વેટરના ભાવ બાબતે થયો હુમલો, હુમલામાં દુકાન માલિકને પહોંચી ઇજાઓ, પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
Maharastra/મહારાષ્ટ્ર સરકાર આવતીકાલથી 5 જાન્યુઆરી સુધી રાત્રી કરફ્યુ, બધીજ પાલિકા વિસ્તારમાં રાત્રી કરફ્યુ અમલવારી, રાત્રે 11થી સવારે 6 સુધી કરફ્યુ, કોરોનાના નવા સ્ટ્રેનને લઇને લેવાયો નિર્ણય, યુરોપથી આવનારે 14 દિવસ ક્વારેન્ટાઈન થવુ ફરજીયાત
Gandhinagar/મ્યુકરમાયકોસિસ રોગ અંગે સરકાર ગંભીર, તમામ જિ.આધિકારીઓને મોકલી માર્ગદર્શિકા, મ્યુકરમાયકોસિસમાં મૃત્યુનું પ્રમાણ 50 ટકાઃ આરોગ્ય વિભાગ, કોવિડ સંક્રમણ થયેલ દર્દીઓમાં રોગની શક્યતા વધુ, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને પણ થઇ શકે છે રોગ,