Ahmedabad/અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર GSTના દરોડા, EARUM ફાર્માસ્યુટિકલ કંપનીમાં GSTના અધિકારીઓની રેડ, GST વિભાગના 12થી વધારે અધિકારીઓ રેડમાં સામેલ, GST ચોરીની માહિતી મળતા રેડની કાર્યવાહી હાથ ધરાઇ, છેલ્લા 3 કલાક થી કંપનીમાં ચાલી રહી છે GST વિભાગની રેડ, રેડ દરમિયાન GST બીલ ચોરીનું કૌભાંડ ખુલે તેવી શક્યતા
Virpur Jalaram/ઓટો રીક્ષા ચાલકે બાળકને લીધો અડફેટે, 6 થી 7 વર્ષનો બાળક દુકાને દૂધ લેવા જતા અકસ્માત, સ્પીડમાં આવતા રીક્ષા ચાલકે બાળકને લીધો અડફેટે
સાબરકાંઠા/આંતરસુંબા દૂધ ડેરી નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત, અન્ય બે યુવાનો થયા ઇજાગ્રસ્ત
કચ્છ/ભુજના મીરજાપર પાસે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, કોન્ટ્રાક્ટર દ્વારા જમીનમાં દબાણ કરાતા ચક્કાજામ, ગ્રામજનોએ ભુજ-લખપત હાઈવે પર કર્યો ચક્કાજામ
Not Set/અમદાવાદ SVP હોસ્પિટલમાં નોન-કોવિડ થશે કાર્યરત, SVP હોસ્પિટલમાં કાલથી અન્ય સારવાર પણ અપાશે, કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા લેવાયો નિર્ણય
ગાંધીનગર/રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન, શાળાઓ ચાલુ કરવા અંગે રાજ્ય સરકારની કોઇ વિચારણા નહીં, માસ પ્રમોશન અંગે પણ સરકારે કોઇ નિર્ણય લીધો નથી, સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે,હાલ કોઇ વિચારણા નહીં
Not Set/અમદાવાદ ખોખરા પો.સ્ટે.ના પોલીસકર્મી સસ્પેન્ડ, માસ્ક પહેરવા બાબતે યુવકને માર માર્યો હતો, પોલીસકર્મીએ DCP ઝોન 5એ કરી પોલીસકર્મી વિરૂધ્ધ કડક કાર્યવાહી
Ahmedabad/ભારતે બ્રિટેનની તમામ ઉડાનો પર રોક લગાવી, બ્રિટેનથી આવતી ફલાઈટનું ભારતમાં પ્રતિબંધ, બ્રિટેનમાં નવો કોરોના સ્ટ્રેન જોવા મળતા નિર્ણય, 31 ડિસેમ્બર સુધી તમામ ઉડાનો પર રોક લગાવી
Gadhda/ગોપીનાથ મંદિરમાં વિવાદ મામલો વિવાદ મામલે વધુ એક વીડિયો વાયરલ નૌતમ સ્વામીનો DYSP સાથેની વાતચીતનો વીડિયો વાયરલ ગઢડા મંદિરમાં 6 ડિસેમ્બરે બની હતી ઘટના વડતાલના નૌતમ સ્વામીની ભૂમિકા આવી સામે