Suicide/અમદાવાદમાં વિશાલા પાસે પાર્થ ટાંક નામના શિક્ષકે 14મા માળેથી કુદીને કરી આત્મહત્યા, મેથ્સનાં કોચિંગ કલાસ ચલાવતો હતો શિક્ષક, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ, પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ
શેર બજાર/ભારતીય શેર બજારમાં ભૂકંપ: 2000 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો, બ્રિટનનું લોકડાઉન કારણભૂત
Not Set/કેન્દ્રીય ચૂંટણી પંચનો રાજ્ય ચૂંટણી પંચને પત્ર, રાજ્યસભાની ચૂંટણી અલગ-અલગ યોજાશે, અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બેઠક ખાલી, રાજ્યસભાની બંને બેઠક પડી છે ખાલી
Panchmahal/ગોધરાના નાદરખા નજીક કુશા કેમિકલ કંપનીમાં આગ, ફેક્ટરીમાં સતત થઈ રહ્યા છે બ્લાસ્ટ, આગ લાગવાનું કારણ અકબંધ
Education/સ્કુલ-કોલેજો અંગે મોટા સમાચાર, જાન્યુઆરી પ્રથમ સપ્તાહમાં શરૂ થઇ શકે છે સ્કુલ-કોલેજ, 15મી જાન્યુ.થી શરૂ થઇ શકે છે તમામ કૉલેજો, ધો.10-12ની પરીક્ષા અંગે પણ ટૂંકસમયમાં થઇ શકે છે નિર્ણય, અન્ય ધોરણોમાં માસ પ્રમોશન અંગે પણ થઇ શકે છે વિચારણા, કેબિનેટમાં રાજ્ય સરકાર લઇ શકે છે નિર્ણય, ટુંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત
મહેસાણા/દૂધસાગર ડેરીની ચૂંટણીનો મામલો, 132 ઉમેદવારના ફોર્મની ચકાસણી હાથ ધરાઈ, વિસનગર પ્રાંત કચેરીએ ફોર્મ ચકાસણી હાથ ધરાઈ, 16 બ્લોકમાં ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી
Not Set/રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, વર્ષ 2021-22ના અંદાજપત્રને મોકૂફ રખાયું, વર્ષ 2020-21નું સુધારા બજેટ મંજુર કરાયું, નવી ચૂંટાયેલ બોડી ચર્ચા કરી બજેટ મંજૂર કરે તેવી સભ્યોની રજુઆત
ગીર સોમનાથ/સુત્રાપાડામાં હિંસક દીપડો પાંજરે પુરાયો, છેલ્લાં ઘણાં દિવસથી હતો દીપડાનો આતંક, હિંસક દીપડાને એનિમલ કેર સેન્ટર ખસેડાયો, મહા મહેનતે દીપડો પાંજરે પુરાતા લોકોમાં રાહત
ઠંડી/રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ 6.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર અમદાવાદમાં લઘુત્તમ 13.8 ડિગ્રી તાપમાન વડોદરામાં લઘુત્તમ 12.0 ડિગ્રી તાપમાન સુરતમાં 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન રાજકોટમાં લઘુત્તમ 10.9 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 9.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન ડીસામાં લઘુત્તમ 10.0 ડિગ્રી તાપમાન આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
Rajkot/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ BA, BBA, BSC, LLB અને BSW સેમેસ્ટર 5ની પરીક્ષા 109 કેન્દ્ર પર 22,524 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા સૌથી વધુ BA સેમેસ્ટર 5 ના 16,950 વિદ્યાર્થીઓની પરીક્ષા કોવિડ 19ની ગાઈડલાઇન ઘ્યાનમાં રાખી પરિક્ષાનો પ્રારંભ