Rajkot/રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં સિંહના ધામા રાજપરા અને પીપલાણા ગામમાં જોવા મળ્યા સિંહ ગામમાં સિંહ પરિવારે મારણ કરીને કર્યું ભોજન પાછલા કેટલાક દિવસથી રાજકોટમાં જંગલના રાજા
Vadodara/વડોદરામાં મ્યુકોરમાઇકોસીસનો કહેર વધ્યો, મ્યુકોરમાઇકોસીસે વડોદરામાં લીધો પ્રથમ ભોગ, જીવલેણ મ્યુકોરમાઇકોસીસને કારણે વૃદ્ધાનું મોત, 70 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત, કોરોનાની સારવાર દરમ્યાન વૃદ્ધાને મ્યુકોરમાઇકોસીસ થયો, નાકમાંથી લોહી નિકળ્યા બાદ મહિલાનું મૃત્યુ, મહિલાનાં મોઢાનું તાળવું પણ કાળું પડી ગયું હતું, અત્યાર સુધી વડોદરામાં મ્યુકોરમાઇકોસીસનાં 8 કેસ
NEPAL/નેપાળમાં રાજકીય સંકટના સંકેત, પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, 30 એપ્રિલથી 10 મે વચ્ચે યોજાશે ચૂંટણી
Not Set/મોરબી ખાટકીવાસ ચોકમાં ફાયરિંગની ઘટના, કુખ્યાત મમુ દાઠી અને તેના ભત્રીજા પર ફાયરિંગ, મમુ દાઠી સહીત ૩ને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, ખાટકીવાસમાં રહેતા રફીક માઠા ના પુત્રએ કર્યું ફાયરિંગ, સામે સામે ફાયરિંગમાં થતાં દુકાનો બંધ કરાઈ, ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, ફાયરિંગમાં આદિલ લોખંડવાલા નામના યુવાનનું મોત
Morbi/ખાટકીવાસ ચોકમાં ફાયરિંગની ઘટના, કુખ્યાત મમુ દાઠી અને તેના ભત્રીજા પર ફાયરિંગ, મમુ દાઠી સહીત ૩ને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, ખાટકીવાસમાં રહેતા રફીક માઠાના પુત્રએ કર્યું ફાયરિંગ, સામે સામે ફાયરિંગમાં થતાં દુકાનો બંધ કરાઈ, ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, ફાયરિંગમાં આદિલ લોખંડવાલા નામના યુવાનનું મોત
Vadodara/મુખ્યમંત્રી માં અમૃતમ, વાત્સલ્ય કાર્ડ કૌભાંડ મામલો કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ આરોપીની ધરપકડ, ત્રણ એજન્ટો નરેશ, મનોજ અને જીતુની ધરપકડ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને પકડ્યા, હજી અન્ય 4 કૌભાંડી એજન્ટોની ધરપકડ બાકી, કૌભાંડમાં કુલ સાત એજન્ટો સામે પોલીસ ફરિયાદ, બોગસ દસ્તાવેજોનાં આધારે બનાવ્યાં 35 ‘માં કાર્ડ’, બોગસ આવકનાં દાખલાનાં આધારે માં કાર્ડ કૌભાંડ આચર્યું