Vadodara/વડોદરા મુખ્યમંત્રી માં અમૃતમ, વાત્સલ્ય કાર્ડ કૌભાંડ મામલો, કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ આરોપીની ધરપકડ, ત્રણ એજન્ટો નરેશ, મનોજ અને જીતુની ધરપકડ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને પકડ્યા, હજી અન્ય 4 કૌભાંડી એજન્ટોની ધરપકડ બાકી, કૌભાંડમાં કુલ સાત એજન્ટો સામે પોલીસ ફરિયાદ, બોગસ દસ્તાવેજોનાં આધારે બનાવ્યાં 35 ‘માં કાર્ડ’, બોગસ આવકનાં દાખલાનાં આધારે માં કાર્ડ કૌભાંડ આચર્યું
Jamnagar/જામનગરમાં આકાર પામશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, પરિમલ નથવાણીએ આપી જાણકારી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ડાયરેકટર નથવાણી, કેન્દ્ર-રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવાઇ, પ્રાણી સંગ્રહાલય સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાશે, આગામી બે વર્ષમાં પ્રોજેકટને પુરો થવાની શકયતા
Rajkot/રાજકોટ મ.ન.પા.ની ફાયર સેફટીને લઈ નોટિસ મ.ન.પા દ્વારા નોટિસની કામગીરી યથાવત વધુ 30 સાઇબર કાફે, ગેમિંગ ઝોનને આપી નોટિસ
Not Set/વડોદરામાં સંગઠનની બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલનું નિવેદન, એક પરિવારમાં એક જ હોદ્દો અપાશે, સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ હોદ્દો મળશે: પાટીલ, જે સંગઠનનો હોદ્દો ધરાવતા હશે તેમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે: પાટીલ
Surat/કામરેજ સુગર મિલની ચૂંટણીનું પરિણામ, ઓલપાડના શેરડી બેઠક પર હેમંતભાઈ પટેલનો વિજય, 13 બેઠકો પૈકી 7 બેઠકોનું પરિણામ જાહેર
Not Set/અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટની ઘટના, વિસ્ફોટમાં 9 લોકોનાં થયા મોત, 20થી વધુ લોકો ઘટનામાં ઇજાગ્રસ્ત
Gandhinagar/ગાંધીનગરમાં H-TATની મહત્વની બેઠક મળી, પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બેઠકનું આયોજન, HTAT પગાર વિસંગતતા બાબતે બેઠક, ગાંધીનગર ચાણક્યભવન ખાતે મળી બેઠક
Patan/પાટણ મ્યુકરમાઈકોસીસથી એક વ્યક્તિનું મોત, કમલીવાડા ગામે આધેડનું મ્યુકરમાઈકોસીસથી મોત, પાટણ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસની બીમારીનો પ્રથમ કેસ, ધારપુર ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
Not Set/ખેડૂત આંદોલન મુદ્દે પાલ આંબલિયાની પ્રતિક્રિયા, 6 મહિના સુધી આંદોલન ચાલુ રહે તેવું લાગે છે, કૃષિપ્રધાન સાથે ચર્ચા કરવા તૈયાર છું, 10-10 ખેડૂતોને લઇ જવાનો ટાર્ગેટ, કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને દિલ્હી લઇ જશે
Kutch/પાકિસ્તાની બોટ સાથે શખ્સ પકડાયો, BSFએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ ઝડપી, પાકિસ્તાની બોટ સાથે એક શખ્સ ઝડપાયો, કોટેશ્વર ક્રિક પાસેથી ઝડપાઈ પાકિસ્તાની બોટ, BSFએ પેટ્રોલિંગ દરમિયાન રાત્રીના સમયે કર્યું ઓપરેશન