Jamnagar/
જામનગરમાં આકાર પામશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, પરિમલ નથવાણીએ આપી જાણકારી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ડાયરેકટર નથવાણી, કેન્દ્ર-રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવાઇ, પ્રાણી સંગ્રહાલય સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાશે, આગામી બે વર્ષમાં પ્રોજેકટને પુરો થવાની શકયતા
