Gujarat/
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આવતીકાલે ગુજરાતના પ્રવાસે, મનસુખ માંડવિયા અંકલેશ્વરની લેશે મુલાકાત, ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેના પ્લાન્ટની કરશે મુલાકાત, ગુજરાતમાં બનેલી COVAXINની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે
