khodaldham/ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન ખોડલધામ પાટીદાર સમાજને વધુ સંગઠિત કરાશે, દર ત્રણ મહિને પાટીદાર આગેવાનોની બેઠક યોજવા નિર્ણય, લેઉવા પટેલ સમાજના આગેવાનોની યોજાઇ બેઠક, ખોડલધામ ખાતે આયોજિત બેઠક રાજકીય નથી, સમાજના હિતના કાર્યક્રમની ચર્ચા માટે યોજાઇ બેઠક, બેઠકમાં કોઇ રાજકીય મુદ્દો ચર્ચાયો નથી, સમાજને સંગઠિત કરવાનો સૂર બેઠકમાં વ્યક્ત થયો
Not Set/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં સૌથી મોટા સમાચાર, મંતવ્ય ન્યૂઝ પાસે છે Exclusive જાણકારી, 20મી જાન્યુઆરીની આસપાસ થઇ શકે છે એલાન, 6 મનપાની ચૂંટણી 15 થી 21 ફેબ્રુ.સુધીમાં યોજાશે, 21મી ફેબ્રુઆરીએ મતદાન થાય તેવી પુરી શકયતા, 6 મનપા, 81 ન.પાની એકસાથે યોજાશે ચૂંટણી, બીજા તબક્કામાં યોજાશે પંચાયતોની ચૂંટણી, પંચાયતોની ચૂંટણી 25 થી 28 ફેબ્રુ.ની વચ્ચે યોજાશે, પંચાયતોની ચૂંટણી 28મી ફેબ્રુઆરીએ થાય તેવી શકયતા, તમામની મતગણતરી 2જી માર્ચે યોજાય તેવી શકયતા, સ્થાનિક ચૂંટણીને કારણે બજેટસત્ર પાછું ઠેલાય તેવી શકયતા, માર્ચનાં પ્રથમ સપ્તાહમાં બજેટસત્ર યોજાય તેવી શકયતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નવી બનશે મતદાર યાદી, જાન્યુ.નાં અંતમાં પ્રસિદ્ધ થશે નવી મતદાર યાદી, ચૂંટણીપંચનાં એલાન તરફ સૌની મીટ
Gujarat/તહેવારોને લઇ ગૃહમંત્રી પ્રદિપસિંહનું નિવેદન, ઉત્તરાયણ અને 31 ડીસે. ને લઇ ગૃહમંત્રીનું નિવેદન, તહેવારોમાં હાલના નિયમો જળવાઇ રહેશે: પ્રદિપસિંહ
Ahmedabad/અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવનું નિવેદન, તહેવારોમાં કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે નિર્ણય લેવાશે, હેલ્થ વિભાગ અને સરકાર કહેશે ત્યાં સુધી રાત્રી કરફ્યું રહેશે, રાજ્ય સરકારે લીધેલો નિર્ણય છે તેઓ કહે ત્યારે હટશે, હાલ અમદાવાદમાં રાત્રી કરફ્યું યથાવત રહેશે
Not Set/ગુજરાતમાં 24 કલાકમાં 1026 નવા કેસ નોંધાયા રાજ્યમાં 24 કલાકમાં વધુ 07 દર્દીઓના મોત રાજ્યમાં કુલ કેસ 234289 થયા 24 કલાકમાં 1252 દર્દીઓ ડિસ્ચાર્જ ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 217935 રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12127
Jamnagar/જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની નિયુક્તિ, શહેર કોંગ્રેસ પ્રમુખ પદે વિરેન્દ્રસિંહ(દિગુભા) જાડેજાની વરણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે જીવણભાઈ કુંભારવડીયાની વરણી
USA/અમેરિકામાં વેદાંત પટેલની આસિ.પ્રેસ અધિકારી તરીકે વરણી, ગુજરાતનાં ગૌરવમાં થયો વધારો, જો બિડને વેદાંત પટેલને બનાવ્યા આસિ.પ્રેસ સેક્રેટરી, નવા અમેરિકી પ્રમુખ બિડેને કરી વરણી, વેંદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો હતો, કેલિફોર્નિયામાં અભ્યાસ બાદ ફ્લોરિડામાં થયા સ્નાતક, અત્યાર સુધી પટેલ સહિત ત્રણ ભારતીય-અમેરિકીને સ્થાન,
Arvalli/અરવલ્લી ગાબટમાં રેસ્ક્યુ ટીમ ઉપર દીપડાએ કર્યો હુમલો, આણંદથી દીપડો પકડવા આવી છે વન વિભાગની ટીમ, દીપડાના હુમલામાં રેસ્ક્યુ ટીમનો કર્મચારી ઈજાગ્રસ્ત, બાયડના ગાબટમાં વહેલી સવારથી દેખાયો છે દીપડો, હાલ પણ દીપડો પકડવાનું રેસ્ક્યુ યથાવત,
Rajkot/રાજકોટ જિલ્લા કોંગ્રેસમા ભંગાણ લલિત વસોયાના ગઢમાં ગાબડું ઉપલેટા ન.પા. ના 2 કોંગી સદસ્યોએ કેસરિયો ધારણ કર્યો પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાથે ખેસ ધારણ કર્યો તા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પણ કેસરિયો ધારણ કર્યો
Gujarat/રાજ્યના 2000 ઇંટર્ન તબીબોની આખરે થઇ જીત ઇંટર્ન ડોક્ટરોને 18 હજાર રૂપિયાની સ્ટાઇપેંડ આપશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું એલાન, ઇંટર્ન તબીબોનું સ્ટાઇપેંડ 18 હજાર કરાયું