bansakantha/
બનાસકાંઠા ડીસાના વેપારી પર હુમલો, તલવારો અને લાકડીઓ વડે શખ્સોએ કર્યો હુમલો, વેપારી પર ધોળા દિવસે કર્યો હુમલો, સ્વેટરના ભાવ બાબતે થયો હુમલો, હુમલામાં દુકાન માલિકને પહોંચી ઇજાઓ, પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
