ભાવનગર/
કૃષિ રાહત પેકેજના રૂપિયાની 7.61 લાખની રકમ થઈ ઉચાપત, જિલ્લા ખેતીવાડી અધિકારીએ 22 કોમ્પ્યુટર ઓપરેટર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની નોંધાવી ફરિયાદ, 80 ખેડૂતોના 7.61 લાખની રકમ થઈ ગઈ ઉચાપત
