Gujarat/ ગાંધીનગર ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ સામે ફરિયાદ, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ, ઢબુડી માતા સહિત 3 લોકો સામે નોંધાઇ ફરિયાદ, રાંધેજા ગામ ખાતેની જમીન પર કબ્જો કર્યાની ફરિયાદ, 3 વીધા જમીન પર રૂમ બનાવી જમીન પર કર્યો કબજો, પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, જીલ્લા કલેક્ટરના હુકમને આધારે નોંધાયો ગુનો, ફરિયાદને પગલે ઢબુડી માતા ભૂગર્ભમાં ઊતરી ગયા

Breaking News