Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટઃ જામકંડોરણા પંથકમાં વરસાદ શરૂ, ટૂંકા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, ફોફળ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, ડેમ ઓવરફ્લો થવામાં માત્ર અડધો ફૂટ બાકી

Gujarat/નવસારીઃ અંબિકા નદીના જળ સ્તરમાં વધારો, દેવધા ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યાં, 102 જેટલા લોકોને અન્ય સ્થળે ખસેડ્યા, અંબિકા નદીના જળસ્થળ વધારો થતા પ્રશાસન એલર્ટ

Gujarat/નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ, નઘાતપુર ગામ બન્યું સંપર્ક વિહોણું, 400 મકાન અને 5000 લોકોની વસ્તી છે ગામમાં, કોઝવે પર પાણી ફરી વળ્યા પાણી

Gujarat/નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ, રાજપીપળાથી ડેડીયાપાડાનો રસ્તો ઘોવાયો, રસ્તો ધોવાતા વાહન ચાલકોને હાલાકી, મોવીથી ડેડીયાપાડાના રસ્તાનું ધોવાણ, ડેડીયાપાડા બન્યું સંપર્ક વિહોણું

Gujarat/નવસારીઃ ઔરંગા નદીમાં ઘોડાપુર, ખેરગામના નાધઈ ગામેથી પસાર થાય છે નદી, ઔરંગા નદીનો આકાશી નજારો, નદી પર આવેલ ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ

Gujarat/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વરસાદની સ્થિતિ યથાવત, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ રહેશે, સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતને લઈને આગાહી

Gujarat/અમરેલીઃ જિલ્લામાં વરસાદી માહોલ, રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, પીપાવાવ કોસ્ટલ દરિયાઈ વિસ્તારમાં વરસાદ, રાજુલા શહેરમા ધોધમાર વરસાદ

Gujarat/અમદાવાદમાં મુશળધાર વરસાદ, ગુજરાત યનિ.ની ફોરેન બોયઝ હોસ્ટેલમાં ભરાયા પાણી, હોસ્ટેલમાં કમર સુધીના ભરાયા પાણી, ગત રાત્રીઓ હોસ્ટેલમાં થયુ હતું શોર્ટ સર્કિટ

Gujarat/સવારે 6 થી સાંજે 4 સુધી 157 તાલુકામાં વરસાદ, નર્મદા જિલ્લામાં મેઘગર્જનાથી આખો પંથક પાણીમાં, નર્મદાના ડેડિયાપાડામાં સૌથી વધુ 17 ઈંચ વરસાદ, નર્મદાના તિલકવાડામાં 11 ઈંચ,નાંદોદમાં 10.5 ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 5.5, સાગબારામાં 6 ઈંચ વરસાદ

International/શ્રીલંકામાં 15 જુલાઈ સુધી તમામ સ્કૂલ બંધ, 4 સ્ટેટ યુનિવર્સિટી પણ હંગામી ધોરણ બંધ કરાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy