Gujarat/ગાંધીનગર: ગુરૂવારે યોજાશે કેબિનેટની બેઠક આગામી બુધવારની કેબિનેટ બેઠક હવે ગુરુવારે યોજાશે મંત્રીઓને સોંપાઇ છે તેમના વિસ્તારની જવાબદારી અતિભારે વરસાદની આગાહીને લઇને જવાબદારી જેને પગલે કેબિનેટ મળશે ગુરૂવારના દિવસે
Gujarat/મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેટ ડિઝાસ્ટરની મુલાકાતે, સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિની કરી સમીક્ષા, અનેક જિલ્લાની મેળવી માહિતી, રેસ્ક્યુ કામગીરી અને મૃત્યુ સહિતની માહિતી મેળવી, મહેસુલ મંત્રીએ જરૂરી સૂચનાઓ આપી
Gujarat/વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસની રણનિતી, કોંગ્રેસ વહેલા ઉમેદવારો જાહેર કરે તેવી સંભાવના, શહેરોની સીટો પર મજબૂતીથી લડવા રણનિતી, ભાજપ અને આપ બાદ કોંગ્રેસ પણ એકશનમાં
Gujarat/સુરત જિલ્લામાંથી પસાર થતી કિમ નદી 2 કાંઠે, વેલાછાથી શેઠીને જોડતો પુલ પાણીમાં ગરકાવ, ઉપરવાસમાં વરસાદથી કિમ નદી પાણી આવક, કિમ નદીના પાણી તાલુકાને કરે છે પ્રભાવિત
Gujarat/ગુજરાતમાં એસટી વ્યવહાર પર વિપરિત અસર, એસટી નિગમની આવકમાં રૂ.3 લાખથી વધુ ઘટ, આજે સવારે 9ની સ્થિતિએ એસટીના 73 રૂટ બંધ, ભારે વરસાદના કારણે 229 ટ્રીપ થઇ બંધ, બંધ રૂટ પૈકી 62 રૂટ શરૂ થવાના બાકી
Gujarat/કોટડાસાંગાણી સહિતના વિસ્તારમાં વરસાદ, જુની ખોખરીથી નવી ખોખરી વચ્ચેનો પુલ પાણીમાં, જુની ખોખરીની વાકલી નદીમાં આવ્યું ઘોડાપુર, ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં ઘોડાપુર
Gujarat/પીએમ મોદી 15 જુલાઈએ ગુજરાતના એક દિવસના પ્રવાસે, સવારે હિંમતનગરમાં સાબર ડેરીના નવા પ્લાંટનું ઉદ્ઘાટન કરશે, સાબર ડેરીના કાર્યક્રમમાં જનસભાને સંબોધન કરશે પીએમ મોદી, બપોરે ગાંધીનગર GIFT સિટી ની મુલાકાત લેશે પીએમ મોદી
Gujarat/NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો ગુજરાત પ્રવાસ મોકૂફ, દ્રૌપદી મુર્મુનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ મોકુફ, કેવડીયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળવાના હતા દ્રૌપદી મુર્મુ, કેવડિયા માં આદિવાસી સન્માન સંમેલનનું પણ હતું આયોજન
Gujarat/અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાનો મામલો, કોંગ્રેસે શરૂ કર્યું પોસ્ટર વોર, પોસ્ટર લગાવીને ભાજપ સરકાર પર પ્રહાર, વિકાસ ગાંડો થયો છે – એવા લખાણ સાથેનું પોસ્ટર, પોસ્ટરમાં નીચે મનપા વિપક્ષ નેતાનું નામ
Gujarat/વડોદરા: રાજ્યમાં ભારે વરસાદ, પંજાબથી NDRFની 5 ટીમો આવી, એરફોર્સના કાર્ગો પ્લેનમાં ટીમ પહોંચી, સાધનો સાથે વડોદરા એરપોર્ટ પહોંચી ટીમ