Gujarat/ડભોઇ: દેવ તેમજ ઢાઢર નદી ઉફાને, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉફાને, દેવ નદીના કાંઠે આવેલા 14 જેટલા ગામો એલર્ટ, લુણાદરા, બંબોજ,નારણપુરા વીરપુરા એલર્ટ, સુવાલજા, દંગીવાડા પ્રયાગપુરા, કરાલીપુરા એલર્ટ
Gujarat/જામનગર જિલ્લામાં મેઘ મહેર, આજી-3 ડેમ થયો ઓવર ફ્લો, આસપાસના ગામોના પાણીનો પ્રશ્ન થયો હલ, લતીપુર તથા પાસેના ગામોનો પ્રશ્ન હલ, લતીપુરના આગેવાનો ઘ્વારા વધામણાં કરાયા
Gujarat/vમુંબઈ-રાજકોટ ફ્લાઇટને અસર, ભારે વરસાદને ફ્લાઇટને અસર, ઇન્ડિગોની ફ્લાઈટ મુંબઈથી હજુ નથી થઈ ટેકઓફ, ફ્લાઈટ ટેકઓફ ન થતા મોડી પડશે
Gujarat/જામનગર જિલ્લમાં ફરી રેડ એલર્ટ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, શહેર અને આસપાસમાં પડી શકે ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોની યાદી તૈયાર કરાઈ, આશ્રય સ્થાનોની પણ યાદી કરાઈ તૈયાર
Gujarat/જામનગર શહેરમાં ધીમીધારે વરસાદ અવિરત, મનપાની પ્રિ-મોન્સૂનની પોલ ખુલી, મહાનગરપાલિકાની જ શાખાએ ખોલી પોલ, એસ્ટેટ વિભાગની કચેરીમાં ભરાયા પાણી, કર્મચારીઓને જ ભારે હાલાકીનો સામનો
Gujarat/બોટાદ: ભીમનાથ ખાતે નીલકા નદીમાં આવ્યા નીર, નદીના પટમાં આવેલ તમામ ચેકડેમ ઓવરફલો, નદીમાં વરસાદી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી, મસમોટી શિવલિંગ અને દેરી પાણીમાં ગરકાવ
Gujarat/સાબરકાંઠામાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ રદ, વરસાદી માહોલના પગલે કાર્યક્રમ સ્થગિત, ટૂંક જ સમયમાં જાહેર થશે નવી તારીખ, સાબરડેરીમાં 1000 કરોડ વધારે પ્રોજેક્ટનું હતું લોકાર્પણ
Gujarat/રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિ.ની આજની પરીક્ષાઓ રદ્દ, ભારે વરસાદને કારણે તમામ પરિક્ષા કરાઇ રદ્દ, રજીસ્ટ્રારે તમામ આચાર્યને કરી જાણ
Gujarat/રાજકોટ: વિરામ બાદ ફરી વરસાદ, પશ્ચિમ વિસ્તારમાં ફરી જામ્યો વરસાદી માહોલ, રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ પર વરસાદ, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ
Gujarat/વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત, કપરાડામાં 24 કલાકમાં 16 ઈંચથી વધુ વરસાદ, મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક, ઓરંગા નદી ખતરાના નિશાનથી નીચે