Gujarat/ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાનો મામલો, કોંગ્રેસે શરૂ કર્યું પોસ્ટર વોર, પોસ્ટર લગાવીને ભાજપ સરકાર પર પ્રહાર, વિકાસ ગાંડો થયો છે – એવા લખાણ સાથેનું પોસ્ટર, પોસ્ટરમાં નીચે મનપા વિપક્ષ નેતાનું નામ

Breaking News