Gujarat/
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેટ ડિઝાસ્ટરની મુલાકાતે, સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિની કરી સમીક્ષા, અનેક જિલ્લાની મેળવી માહિતી, રેસ્ક્યુ કામગીરી અને મૃત્યુ સહિતની માહિતી મેળવી, મહેસુલ મંત્રીએ જરૂરી સૂચનાઓ આપી
