Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બોટાદના બરવાળા પંથકમાં ધોધમાર વરસાદ, શહેર સહિત તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ, રોજીદ,રામપરા,કાપડિયાળીમાં વરસાદ, ખમીદાણા,વહીયા,કુંડળ,ટીંબલામાં વરસાદ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક, સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી,

Gujarat/જેતપુર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, સતત બીજા દિવસે બપોર બાદ ધોધમાર વરસાદ, રસ્તા પર વહેતા થયા પાણી, પીઠડીયા,સાંકળી,જેતલસરમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક,

Gujarat/સુરત જિલ્લામાં વરસાદી માહોલ, માંડવી-ઝંખવાવ ને.હા 56 પર પાણીનો ભરાવો, વરેહ ખાડી પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન, વિસડાલીયા ગામ નજીક ભરાયા વરસાદી પાણી, વાહનોથી ધમધમતા માર્ગ પર ભરાયા પાણી, સાંકડો પુલ હોવાથી વાહનચાલકો પરેશાન,

Gujarat/ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સ્થાનિક નદી-નાળાઓમાં આવ્યા નવા નિર, ઓકળા અને સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતી, ભાડથર ગામે સ્થાનિક નદી બની ગાંડીતૂર, સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી,

Gujarat/ધોળકા હત્યા કેસમાં સજાનું એલાન, ચાર આરોપીઓને આજીવન કેદ, ધોળકા એડિ. સેશન્સ કોર્ટે ફટકારી સજા, જીતેન્દ્ર પરમાર, કૌશિક પરમારને આજીવન કેદ, વિક્રમ પરમાર, નિલેશ પરમારને આજીવન કેદ, રૂપિયાની લેતીદેતી મામલે થઈ હતી હત્યા,

Gujarat/સુરતના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, ગંગાધરાના કારેલી ખાતે ઘૂંટણસમા પાણી ભરાયા, તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ, પાણીના નિકાલ માટે રજૂઆત છતાં તંત્ર નિંદ્રામાં, ગંગાધરાના કારેલી ખાતે ઘૂંટણસમા પાણી ભરાયા,

Gujarat/જૂનાગઢઃ જીવાદોરી સમાન આણંદપુર ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, ઓઝત વિયર આણંદપુર જળાશયમાં પાણીની આવક, ગિરનાર પર ભારે વરસાદને લઈ ડેમમાં નવા નીર, નદીના પટમાં અવરજવર કરવા પણ મનાઈ,

Gujarat/વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ, વાપીમાં 3 ઇંચથી વધુ વરસાદ, ગીતા નગરની પ્રા.શાળામાં ભરાયા પાણી, શાળાના વર્ગખંડોમાં પણ પાણી ભરાયા, પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલી,

Gujarat/રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, ખીરસરા,મેટોડા,વાજડી, સહિતના ગામડામાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક, સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી,

Gujarat/વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, 5 જુલાઈ આસપાસ ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ, નર્મદા-તાપી નદીનું વધી શકે છે જળસ્તર, વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, 5 જુલાઈ આસપાસ ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ, નર્મદા-તાપી નદીનું વધી શકે છે જળસ્તર,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy