Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મુન્દ્રા અને માંડવીમાં મેઘરાજા મહેરબાન, ભુજ,અંજાર,ગાંધીધામમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ,

Gujarat/જામનગરના જોડિયા પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તા પર વહેતા થયા પાણી, આણદા ગામે ગાજવીજ સાથે વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક,

Gujarat/અમરેલીઃ જાફરાબાદમાં વરસાદી માહોલ, જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ, સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી,

Gujarat/અમરેલીઃ જાફરાબાદમાં વરસાદી માહોલ, જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ, સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી,

Gujarat/વડોદરા:નૂપુર શર્માના વધુ એક સમર્થકને ધમકી, પાદરાના BJP ઉપપ્રમુખને મળી હત્યાની ધમકી, ધમકી મળ્યા બાદ શહેર અને જિલ્લા પોલીસ સતર્ક, સબૂર ચૌધરી નામના વ્યકિતને મળી ધમકી, પોલીસે ફેસબુક પાસેથી વિગતો મંગાવી,

Gujarat/દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ, ભાણવડ, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રોજીવાડા, ગુંદા, પાછતર સહિતના ગામોમાં વરસાદ, વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં, વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી, વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી,

Gujarat/અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ, શહેરમાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી, ખેતી લાયક વરસાદ થતા ધરતી પુત્રોમાં ખુશી,

Gujarat/રાજ્યના 150 તાલુકામાં વરસાદ, નવસારીના ખેરગામમાં સૌથી વધુ વરસાદ, ખેરગમાં 16 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો, પલસાણા,લોધિકા, ડોલવણમાં વરસાદ, ઓલપાડ, દિયોદર તાલુકામાં 4 ઇંચ વરસાદ, 4 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 11 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 128 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ,

Gujarat/જામનગરમાં લુખ્ખા તત્વોનો આતંકનો મામલો, તોડફોડના CCTV આવ્યા સામે, શાંતિ ભુવન દેરાસરમાં પણ કરી તોડફોડ, નશાની હાલતમાં તોડફોડ કરી ગયાની ચર્ચા, જૈન સંતો સાથે ગેરવર્તન કરતા હોવાના CCTV, રીતસરનો આતંક મચાવતા હોવાની ફરિયાદ,

Gujarat/સુરત:જીલાણી બ્રિજ નજીક અકસ્માત, કાર ચાલકની ગંભીર ભૂલ, ઘટનામાં 2 બાઈક સવારને ગંભીર ઇજા, બ્રિજના છેડા પર અચાનક કાર ચાલકે મારી બ્રેક, બ્રેક માર્યા બાદ કાર રોંગ સાઈડ જતા થયો અકસ્માત, કાર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર, સમગ્ર અકસ્માતની ઘટના CCTVમાં કેદ, રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy