Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સાબરકાંઠાના વાતાવરણમાં પલટો, હિંમતનગર સહીત અનેક ગામોમાં વરસાદ, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, લોકોને ગરમીથી મળી રાહત, વાતાવરણમાં ઠંડક પ્રસરી,

Gujarat/મેઘરાજાએ સાચવ્યું અષાઢી બીજનું મૂહુર્ત, આજે રાજ્યના 115 થી વધુ તાલુકામાં વરસાદ, સુરતના ઓલપાડમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ, તાપીના ડોલવણ, વલસાડના પારડીમાં ત્રણ ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ

Gujarat/આણંદના બોરસદમાં જળબંબાકાર, રાત્રે આવેલા વરસાદથી પાણી ભરાયા, અનેક ગામડામાં કેડ સમા પાણીથી તબાહી, લોકોમાં ઘરમાંથી ઓસર્યા નથી પાણી

Gujarat/અમદાવાદઃ રથયાત્રા દરમ્યાન શાહપુરમાં પડી કેબિન, કમિશ્નર અને JCP રાઉન્ડમાં હતા ત્યારે બની ઘટના, કેબિન પર હતા 15 થી 20 લોકો, સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નહીં

Gujarat/BAMSની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાઇ હતી પરિક્ષા, ફેબ્રુઆરી-22માં લેવાયેલ પરીક્ષાના પરિણામ જાહેર, પ્રથમ પ્રોફેશનલનું 49.56 %, સેકન્ડ પ્રોફેશનલનું 54.20 %

Gujarat/રથયાત્રાના દિવસે મેઘરાજાની એન્ટ્રી, અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, થલતેજમાં વરસાદ, મેઘરાજાની એન્ટ્રીથી પ્રસરી ઠંડક

Gujarat/આગામી ત્રણ કલાક રાજ્યમાં વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી આગાહી, મધ્યમથી ભારે વરસાદની કરી આગાહી, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને તાલુકામાં વરસાદની આગાહી

Gujarat/આણંદના બોરસદમાં અનરાધાર વરસાદ, 8 કલાકમાં 11.1 ઈંચ વરસાદ, 11.1 ઈંચ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, પાટણના અનેક વિસ્તારોમાં મેઘારાજાની એન્ટ્રી, સિદ્ધપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ

Not Set/એકનાથ શિંદેએ CM અને ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રનાં ડેપ્યુટી CM તરીકે લીધા શપથ

Gujarat/આજે ગુજરાતમાં કોરોનાના નવા 547 કેસ….અમદાવાદમાં 222, સુરતમાં 82 અને વડોદરામાં 46 કેસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy