Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ: બોપલના પેટ્રોલ પંપ પર અને આંબલી ખાતેના HP પેટ્રોલ પંપ પર પેટ્રોલનો સ્ટોક ખૂટતા લોકોને પરત ફરવાનો વારો, છેલ્લાં 3 દિવસથી પેટ્રોલનો સ્ટોક નથી આવ્યો, ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર

Not Set/ભારતમાં 24 કલાકમાં 12,213 નવા કેસ, 7,624 દર્દીઓ થયા સાજા જ્યારે 11 દર્દીઓના મોત

Guajrat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, રાજ્યમાં 24 કલાકમાં 184 કોરોનાના નવા કેસ, 24 કલાકમાં 112 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 991 કોરોનાના એક્ટિવ કેસ, અમદાવાદમાં 1 દર્દીનું કોરોનાથી મોત, અમદાવાદ કોર્પો.માં 91 કેસ નોંધાયા

Gujarat/આવતીકાલે નરેશ પટેલની પત્રકાર પરિષદ, પ્રશાંત કિશોર પણ સંબોધશે પત્રકાર પરિષદ, મોટી જાહેરાત કરી શકે છે નરેશ પટેલ, નરેશ પટેલ સાથે પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી જોડાશે, રાજકારણમાં પ્રવેશને લઈ મોટી જાહેરાત થઈ શકે

Gujarat/અમરેલીના ખાંભા ગીર પંથકમાં વરસાદ, ભાવરડી, ખડાધાર, દાઢીયાળી સહિતના વિસ્તારમાં વરસાદ

Gujarat/ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ, માઢીયા, સિહોર, ઉમરાળા, વલ્લભીપુરના કેટલાક વિસ્તારમાં દોઢ ઈંચથી વધુ વરસાદ

Gujarat/વડોદરાના કુંઢેલા નજીક બનાવાશે સેન્ટ્રલ યુનિવર્સિટી, રાજ્યની પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટીનું કરાશે નિર્માણ, પ્રધાનમંત્રી મોદી કરશે યુનિવર્સિટીનો શિલાન્યાસ, 100 એકર જમીનમાં કરાશે નિર્માણ, 743 કરોડ રૂપિયાની રાજ્ય સરકારે કરી ફાળવણી

Gujarat/મહેસાણા:ખેરાલુ ઘર્ષણ અંગે બંધનો મામલો, બંધ દરમ્યાન ખેરાલુમાં રેલી નિકળી, મોંઘજીભાઈ ચૌધરીના સમર્થનમાં રેલી, સરકાર તેરી તાનશાહી નહીં ચલેગી, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર, સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો

Gujarat/રાજકોટઃએરપોર્ટ પર અલાયદી વ્યવસ્થા, આખરે એરપોર્ટ પર ચાર પાર્કિંગનું કરાયું ઉદ્ઘાટન, હવેથી એકસાથે ચાર ફ્લાઈટ કરી શકાશે પાર્ક, ઈન્ડિગોની ફલાઈટનું વોટરકેનનથી ગ્રાન્ડ વેલકમ

Gujarat/આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની બદલી, 177 જેટલા આસિ. પબ્લિક પ્રોસિક્યુટરની બદલી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy