Gujarat/આણંદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો અપૂરતો જથ્થો, અપૂરતા જથ્થાને લઈને વાહનચાલકો પ્રભાવિત, જિલ્લાના 60 ટકા પમ્પો પર અપૂરતો જથ્થો, અંદાજીત 30 લાખ વાહનચાલકો પ્રભાવિત
Gujarat/સુરેન્દ્રનગરમાં થશે રેલ્વે વ્યવહારને અસર, ડબલ ટ્રેકના કામને લઇને રેલ્વેને થશે અસર, 21 જૂન સુધી રેલ વ્યવહારને અસર થશે, 2 ટ્રેન રદ, 3 ટ્રેન આંશિક રદ અને ૫ ટ્રેન લેટ
Gujarat/અમદાવાદમાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 15 જૂનથી 21 જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, અંડરએજ વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે, ડાર્ક ફિલ્મવાળા સામે પણ કાર્યવાહી કરાશે, રોંગ સાઇડ વાહનચાલકો સામે પણ થશે કાર્યવાહી
Gujarat/આજથી જૂનિયર ડૉક્ટરો ફરી હડતાળ પર, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો ઉતરશે હડતાળ પર, પડતર પ્રશ્નો માટે OPD બંધ રાખી વિરોધ કરશે, નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કરશે વિરોધ, અગાઉ પણ આરોગ્યમંત્રી સાથે કરી હતી મિટીંગ
Gujarat/24 કલાકમાં 165 નવા કેસ સામે 77 દર્દીઓ થયાં સાજા, અમદાવાદમાં સૌથી વધુ 90 નવા કેસ, રાજ્યમાં હાલ 920 એક્ટિવ કેસ
Gujarat/અમદાવાદમાં કાલે મળશે પાટીદારોની બેઠક, પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક, વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે મળશે બેઠક
Gujarat/સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસાદની આગાહી, 96 થી 104 ટકા વરસાદ ૫ડવાની શક્યતા