Gujarat/
આજથી જૂનિયર ડૉક્ટરો ફરી હડતાળ પર, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો ઉતરશે હડતાળ પર, પડતર પ્રશ્નો માટે OPD બંધ રાખી વિરોધ કરશે, નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કરશે વિરોધ, અગાઉ પણ આરોગ્યમંત્રી સાથે કરી હતી મિટીંગ
