Gujarat/
રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 1,207 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 3,018 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 17 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 24,404 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,13,270
