Gujarat/ અમદાવાદમાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 15 જૂનથી 21 જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, અંડરએજ વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે, ડાર્ક ફિલ્મવાળા સામે પણ કાર્યવાહી કરાશે, રોંગ સાઇડ વાહનચાલકો સામે પણ થશે કાર્યવાહી

Breaking News