Gujarat/સગર્ભા માતાઓને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સગર્ભા મહિલાને ઘરે રાશન મોકલવામાં આવશે, 3થી 6 વર્ષના બાળકના ઘરે સુખડીનું વિતરણ પણ થશે, રાશન પૂરું પાડવા 1,059 કરોડની જોગવાઈ પણ કરાઇ
Not Set/ત્રણેય સેનામાં યુવકોની ભરતી કરાશે, સ્થાયી સૈનિકોની જેમ મળશે અવૉર્ડ-મેડલ, પરંતુ પેન્શન નહીં મળે
Gujarat/રાજ્યમાં કોરોના કેસમાં નજીવો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 111 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 58, વડોદરામાં 20 અને ગાંધીનગરમાં 11 કેસ નોંધાયા
Not Set/પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલને હટાવવાનો પ્રસ્તાવ પાસ, મમતા બેનર્જી જોશે વિશ્વવિદ્યાલયોના કુલપતિનું કામ
Gujarat/પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 અને 18 જૂને ગુજરાત આવશે, 18મીએ PM મોદી પાવાગઢ જશે, ગુજરાતને 3000 કરોડથી વધુ કામોની ભેટ આપશે, 16369 કરોડના ખર્ચે રેલવે પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે, વડોદરામાં જનમેદનીને સંબોધશે
Gujarat/કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી, કહ્યું- 1 જૂલાઈથી 15 જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, 80 રથ નક્કી કરાયા, 1 રથ દરરોજ 10 ગામનું પરિભ્રમણ કરશે, વિવિધ થીમ આધારિત કાર્યક્રમ
Gujarat/રાજ્ય કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી, કહ્યું- ખેડૂતો માટે 14 પાકોના ટેકાના ભાવ નક્કી કરાયા, અડદના 300 રૂ., કપાસમાં 375 રૂ., તલના ભાવ 523 રૂ. નક્કી કરાયા
Not Set/IPL નાં 2023 થી 2027 સુધીના ડિજિટલ રાઇટ્સ વાયકોમ એટલે કે રિલાયન્સ અને સોની એમ બે અલગ અલગ ગ્રુપ્સને ફાળે, અધિકૃત જાહેરાત ટૂંક સમયમાં કરાશે
Not Set/IPL Media Rights ટીવી અને ડિજીટલ પ્રસારણ માટેના રાઈટ્સ માટે 43 હજાર કરોડમાં વેચાયા, કોણે ખરીદ્યા તેની હજુ સુધી સત્તાવાર જાહેરાત બાકી