Gujarat/બનાસ બેંકના ચેરમેનની બિનહરીફ વરણી,,,ચેરમેન પદે સવસી ચૌધરીની વરણી,,,સવસી ચૌધરી છે પાંથાવાડા માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન
Gujarat/કોંગ્રેસનો OBC સમાજને આકર્ષવાનો પ્રયાસ,,,ધોળકાના વટામણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં OBC સંમેલનનું કરાયું આયોજન
Gujarat/વડોદરામાં ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5ની પુષ્ટી,,,પેટા પ્રકાર 5 વિદેશોમાં મચાવી રહ્યો છે હાહાકાર,,,સાઉથ આફ્રિકાથી આવેલો યુવક હતો કોરોના પોઝિટીવ
Gujarat/કર્ણાટકમાં યુવકને સ્ટન્ટ પડ્યો ભારે, ડેમની 30 ફૂટ ઊંચી દીવાલ પર ચડવું ભારે પડ્યું, શ્રીનિવાસસાગર ડેમ પર ચડી રહ્યો હતો યુવક, બેલેન્સ જતું રહેતા યુવક પડ્યો નીચે
Gujarat/મંતવ્ય ન્યૂઝની પહેલને સારો પ્રતિસાદ, ‘અંગદાન મહાદાન’ની પહેલને સારો પ્રતિસાદ, હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કરી જાહેરાત, પોતાના અંગોનું દાન કરવાની જાહેરાત, લોકોને પણ અંગદાન કરવાની કરી અપીલમંતવ્ય ન્યૂઝની પહેલને સારો પ્રતિસાદ, ‘અંગદાન મહાદાન’ની પહેલને સારો પ્રતિસાદ, હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કરી જાહેરાત, પોતાના અંગોનું દાન કરવાની જાહેરાત, લોકોને પણ અંગદાન કરવાની કરી અપીલ
Gujarat/સુરત:પોલીસની ત્રણ ટીમોના સ્પા પર દરોડા, ત્રણ સ્થળે સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું, 41 ઈસમોની પોલીસે ધરપકડ કરી, 68 હજારથી વધુનો રોકડ મુદ્દમાલ જપ્ત કર્યો,
Gujarat/વડોદરાઃ MS યુનિ.માં ઓનલાઇન પરીક્ષામાં છબરડો, ટેકનિકલ ખામીના કારણે મોટો છબરડો, એમકોમના વિદ્યાર્થીઓને ભળતા વિષયનું અપાયું પેપર, ઇન્ડીયન ઈકોનોમીના બદલે અન્ય પેપર અપાયું, વિદ્યાર્થીઓએ ફેકલ્ટીમાં ફોન કરી દોર્યું ધ્યાન, સત્તાધીશોએ પેપર રદ કરી ફરી પરીક્ષાની કરી જાહેરાત,
Gujarat/જૂનાગઢઃ ગીરનારમાં ભારે પવનના કારણે રોપવે બંધ, ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બે દિવસથી બંધ, વાતાવરણ સામાન્ય થયા બાદ રોપવે થશે શરૂ, ગીરનારમાં ભારે પવનના કારણે રોપવે બંધ
Gujarat/અમદાવાદ: ડ્રગ્સ વેચનાર શખ્સો પર તવાઈ, 19 વર્ષીય યુવકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, 71.28 ગ્રામ એમ.ડી ડ્રગ્સ પકડી પાડયું
Gujarat/રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટીવિટીનો પ્રારંભ, 25મે થી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, રાજ્યભરમાં આગામી 4 દિવસ ગરમીથી મળશે રાહત, તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થવાની શકયતા