Gujarat/વડોદરાઃ કુખ્યાત આરોપી ફરાર થવાનો મામલો, એન્થોનીને ભગાડનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો, વિકાસ કશ્યપને પોલીસે ઝડપી પાડ્યો, આરોપી દેશી તમંચા રાખતો હોવાની કરી કબૂલાત
Gujarat/ધારાસભ્ય ગેનીબહેન ભૂલ્યા ભાન, વાવમાં જનસંવેદના સભામાં ભૂલ્યા ભાન, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર, પ્રહાર કરવામાં ભૂલ્યા ભાન
Gujarat/ભુજમાં મોટી સંખ્યામાં ઘેટા બકરાનાં મોત, ડગાળા ગામની સીમમાં ઘેટા બકરાનાં મોત, ભેદી રોગના કારણે થયા મોત, 25 ઘેટા બકરાનાં મોત થતા માલધારી ચિંતિત, પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું
Gujarat/અરવલ્લી જિલ્લામાં પોલીસકર્મીઓની બદલી, 148 પોલીસકર્મીઓની કરાઈ બદલી, જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કરી બદલી, જિલ્લાના અલગ અલગ પોલીસમથકોમાં બદલી
Gujarat/વડોદરા:શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત, વધુ એક યુવક બન્યો રખડતા ઢોરનો શિકાર, ગાયે એક્ટિવા સવાર યુવકને અડફેટે લીધો, યુવકને શીંગડે ચડાવતા યુવક થયો ઇજાગ્રસ્ત
Gujarat/વલસાડઃ ખાદ્ય તેલ ભરેલ ટેન્કર પલટાયું, મુંબઇ- અમદાવાદ હાઇવે પર સર્જાયો અકસ્માત, રોડ પર ટેન્કર પલટાતા લોકોએ ચલાવી લૂંટ, રોડ પર ઢોળાયેલુ તેલ લેવા લોકોની પડાપડી
Gujarat/જામનગરઃ AAP દ્વારા પરીવર્તન યાત્રા, બે તબક્કામાં યાત્રા ફરશે જામનગરમાં, શહેર 78- 79 વિધાનસભા મતવિસ્તારમાં ફરશે, AAP ના કાર્યકરો દ્રારા બાઇક રેલી યોજાઈ, ભાજપ- કોંગ્રેસ પર કર્યા વાકપ્રહાર
Gujarat/તાપીઃ તાંત્રિકે મહિલાને કર્યા શારીરિક અડપલાં, ડોલવણ પો.સ્ટે.માં નોંધાઇ શારીરિક અડપલાંની ફરિયાદ, બાધા છોડવા એકાંતમાં બોલાવી કરી છેડતી, વિધિ કરવાના બહાને કર્યા શારીરિક અડપલાં, વજેસિંગ ઉર્ફે મદન ચૌધરી વિરૂદ્ધ નોંધ્યો ગુનો
Gujarat/મહેસાણા-દિલ્લી હાઇવેનો બનાવ, જાનૈયા ભરેલો ટેમ્પો પલટી ખાઇ ગયો, અકસ્માતમાં 35 જેટલા જાનૈયા ઘાયલ, ઘાયલોને મહેસાણા સિવિલમાં ખસેડાયા, મોટીદાઉ ગામ પાસે અકસ્માત સર્જાયોમહેસાણા-દિલ્લી હાઇવેનો બનાવ, જાનૈયા ભરેલો ટેમ્પો પલટી ખાઇ ગયો, અકસ્માતમાં 35 જેટલા જાનૈયા ઘાયલ, ઘાયલોને મહેસાણા સિવિલમાં ખસેડાયા, મોટીદાઉ ગામ પાસે અકસ્માત સર્જાયો
Gujarat/રાજકોટ:પોલીસને પડકાર ફેંકતો સ્ટંટમેન, મોરબી રોડ વેલનાથ પુલ પરનો વિડીયો વાયરલ, ચાલુ બાઈક પર છુટ્ટા હાથે સ્ટંટ કરતો યુવક, સ્ટંટમેન અકસ્માત સર્જે તો ભારે પડી શકે, પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતો યુવક,