Gujarat/IAS અધિકારી કે. રાજેશની તપાસ આગળ વધે તો રેલો રાજકોટ સુધી પહોંચવાની શક્યતા, બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા
Gujarat/બનાસબેંકના ચેરમેન પદ માટે 24 મેના રોજ ચૂંટણી, અણદાભાઈ પટેલના રાજીનામા બાદ પદ ખાલી, પ્રાંત અધિકારીની કચેરીએ યોજાશે ચૂંટણી, ચેરમેન પદ માટે ઘણા ડિરેક્ટરો હાલ મેદાનમાં
Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં કરી શકે છે મોટી જાહેરાત….બપોરે 3 કલાકે સીએમ અને પ્રદેશ ભાજપ પ્રમુખ કરશે પ્રેસ કોન્ફરન્સ
National/કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષની 30 મેથી 14 જૂન સુધી કરાશે ઉજવણી…કેન્દ્રીય મંત્રીઓ ગામડાઓમાં જઈને લોકો સાથે કરશે મુલાકાતકેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષની 30 મેથી 14 જૂન સુધી કરાશે ઉજવણી…કેન્દ્રીય મંત્રીઓ ગામડાઓમાં જઈને લોકો સાથે કરશે મુલાકાત
Gujarat/તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ કરાયો રદ, રાજ્ય સરકાર થોડી જ વારમાં કરશે જાહેરાત, CM, સાંસદ પાટીલ યોજશે પત્રકાર પરિષદ,
Gujarat/અકસ્માતનું પ્રમાણ ઘટાડવા અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં: એસ.જી.હાઈવે પર 70થી વધુ ઓવરસ્પીડે વાહન દોડાવશો તો પ્રથમ વખત થશે 2 હજારનો દંડ, બીજી વખત 4 હજારનો દંડ અને ત્રીજી વખત ઓવરસ્પીડમાં ઝડપાયા તો લાઇસન્સ થશે સસ્પેન્ડ
Gujarat/સુરતની 200 હીરા પેઢીઓ પર કરાયો કોપીરાઈટનો કેસ…મશીન બનાવતી કંપનીએ કર્યો કેસ.ટેક્નોલોજી ચોર્યાનો આક્ષેપ…
International/મંકી પોક્સને લઈને કેન્દ્ર સરકાર સતર્ક…બહારથી આવતા મુસાફરોનું કરાશે ચેકિંગ, શંકાસ્પદ મુસાફરોના સેમ્પલ લઈને મોકલાશે પૂણે
Gujarat/અરવલ્લીના આલમપુર પાસે ભયાનક અકસ્માત, બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ આગ, કેમિકલ ભરેલા ટેન્કરના અકસ્માતથી લાગી આગ, એક મૃતદેહ બહાર કઢાયો, અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની આશંકા, આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ, બંને તરફ 10 કીમી લાંબો ટ્રાફિક જામ,
Gujarat/આજથી આકરી ગરમીથી લોકોને મળશે રાહત…રાજ્યમાં 2થી 3 ડિગ્રી જેટલું ઘટી શકે છે તાપમાન.. પ્રિમોન્સૂન એક્ટિવિટીની પણ થઈ શકે શરૂઆત……