Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/હળવદમાં દીવાલ ધરાશાયી થવાના કેસમાં 6 લોકોની ધરપકડ…દીવાલના પાયા જ ન ભરાયા હોવાનું સામે આવ્યું

Gujarat/મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે મળશે બેઠક….મુખ્ય સચિવ અને સી.આર. પાટીલ રહેશે હાજર….પીએમ મોદી વર્ચ્યૂઅલી જોડાશે..

Gujarat/વડોદરાઃ સેડ પરથી નીચે પડતા સિક્યુરિટી ગાર્ડનું મોત, સાવલીના સમલાયા-જરોદ રોડની ખાનગી કંપનીની ઘટના, ગ્લોબલ કોપર નામની કંપનીમાં બન્યો બનાવ, સાવલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી,

Gujarat/વડોદરા:M.S યુનિવર્સિટીમાં CCTV તોડફોડ મામલો, તોડફોન કરનાર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી, CCTV તોડનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા, 4 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી કરાઈ હકાલ પટ્ટી, સિન્ડિકેટની બેઠકમાં લેવાયો નિર્ણય

Gujarat/વડોદરા:ચોમાસાને લઈ તંત્રની પૂર્વ તૈયારીઓ શરૂ, વિશ્વામિત્રીમાં આવતા પુરને ધ્યાનમાં રાખી સમીક્ષા, પુરને ધ્યાનમાં રાખી NDRFની ટીમ શહેરમાં રહેશે તૈનાત, કલેકટરની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક, ભૂતકાળના પૂરગ્રસ્ત ગામોની સ્થિતિનો તાગ મેળવવા સૂચના

Gujarat/ફરી એકવાર સુરતમાં કોરોના ની દસ્તક, દ.આફ્રિકાથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ, સલાબતપુરાની મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, કોરોના ફેલાવાના ભયથી આરોગ્ય તંત્રની ઊંઘ ઊડી, મહિલા તા.16મીએ સાઉથ અફ્રિકાથી પરત ફરી હતી

Gujarat/હોંગકોંગમાં હીરાદલાલનું ઉઠમણું, સુરત-મુંબઇના વેપારીઓ સલવાયા, ઉઠમણાથી સુરતના હીરાબજારમાં ચિંતાનો માહોલ, સુરત,મુંબઇના હીરા ઉદ્યોગકારોના રૂપિયા અટવાયા, આ વાતને સત્તાવાર સમર્થન હજુ સુધી મળી રહ્યું નથી, ૩૫થી વધુ હીરા ઉદ્યોગકારોના નાણાં ફસાયા, ૨૦ કરોડના હીરા હોવાની વાતો વહેતી થઇ,

Gujarat/સુરત પોલીસ ઉઘતી ઝડપાઇ, મનપા દ્વારા દારૂના અડ્ડાઓનો કરાયો નાશ, બમરોલી, વડોદ વિસ્તારમાં દારૂના અડ્ડાનો નાશ, મનપાની જગ્યામાં દારૂના અડ્ડા ધમધમતા હતા, મનપા દ્વારા દારૂના અડ્ડા ઉપર બુલડોઝર ફેરવાયું

Gujarat/સુરતના વી આર મોલ સામેની ઘટના, લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી ઘટના, મુસ્તાક અમદાવાદી રેસ્ટોરન્ટના જમવામાં ઈયળ, તવાફ્રાય ખાતે ભોજનમાંથી નીકળી ઈયળ, વેજ ફ્રાઈ રાઈઝની ડીસમાંથી નીકળી ઈયળ, મેનેજરને ફરિયાદ કરતા તોછડાઇ ભર્યું વર્તન, ગ્રાહક દ્વારા ઈયળનો વિડિયો વાયરલ કરાયો, Smc ફૂડ વિભાગ સામે ઉભા થયા સવાલ

Gujarat/મહેસાણા:વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત, યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું, વડનગરના 22 વર્ષીય યુવાને કર્યો આપઘાત, 20 ટકા વ્યાજ વસૂલ કરવામા આવતું હતું, મારી નાખવાની ધમકીઓ અપાતા યુવાનનો આપઘાત, વ્યાજખોર મોદી મહેશભાઈ નવીનચંદ્ર સામે ફરિયાદ, આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની નોંધાઇ ફરિયાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy