Gujarat/ભાજપની રાષ્ટ્રીય બેઠક મળશે, આજથી જયપુરમાં બે દિવસીય બેઠક મળશે, અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં બેઠક મળશે, રાષ્ટ્રીય પદાધિકારીઓ,પ્રદેશ અધ્યક્ષો ભાગ લેશે, બેઠકમાં સંગઠન મહામંત્રીઓ પણ ભાગ લેશે
Gujarat/ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જાની તૈયારી, 2023ના કન્વેન્શનમાં ભારત સરકાર કરશે દાવો, હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવાના પ્રયાસો, ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે
Gujarat/વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો, AIMIM નેતાની ધરપકડ કરાઈ, શિવલિંગ પર અશ્લિલ ટિપ્પણી કરી હતી, ટિપ્પણીને પગલે તેની સામે ફરિયાદ નોંધાઇ હતી, દાનિશ કુરેશીને આજે 12 વાગે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે
Gujarat/મહેસાણાઃ ગોઝારીયાને તાલુકો બનાવવાની માંગણી, આગેવાનો,આસપાસના ગામના લોકોની મળી બેઠક, બેઠકમાં આંદોલનની ઘડાઈ રણનીતિ, નેતાઓને ગામમાં પ્રવેશ પર કરાઈ બંધી, ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાનની ચીમકી, ‘તાલુકો નહિ તો ભાજપને ગામમાં પ્રવેશ નહીં’, બેઠકમાં તાલુકો બનાવવા માટે લેવાયા નિર્ણયો
Gujarat/મોરબીના હળવદમાં દીવાલ ધરાશાયી મામલો, આજે હળવદ સ્વયંભૂ બંધની જાહેરાત, હળવદમાં તમામ ધંધા-વેપાર રહેશે બંધ, મૃતકોને શ્રધ્ધાંજલી રૂપે અપાયું બંધનું એલાન
Gujarat/ગેસ સિલીન્ડરના ભાવમાં ફરી વધારો, દેશભરમાં કિંમત 1000ને પાર, એલપીજી સિલિન્ડરના દરમાં 3.50 રૂ.નો વધારો, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો, આ મહિનામાં બીજી વખત કરાયો ભાવ વધારો
Gujarat/વડોદરા:M.S યુનિવર્સિટીમાં CCTV તોડફોડ મામલો, તોડફોન કરનાર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી, CCTV તોડનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા, 4 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી કરાઈ હકાલ પટ્ટી, સિન્ડિકેટની બેઠકમાં લેવાયો નિર્ણય
Gujarat/સુરતના વી આર મોલ સામેની ઘટના, લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી ઘટના, મુસ્તાક અમદાવાદી રેસ્ટોરન્ટના જમવામાં ઈયળ, તવાફ્રાય ખાતે ભોજનમાંથી નીકળી ઈયળ, વેજ ફ્રાઈ રાઈઝની ડીસમાંથી નીકળી ઈયળ, મેનેજરને ફરિયાદ કરતા તોછડાઇ ભર્યું વર્તન, ગ્રાહક દ્વારા ઈયળનો વિડિયો વાયરલ કરાયો, Smc ફૂડ વિભાગ સામે ઉભા થયા સવાલ
Gujarat/સુરત પોલીસ ઉઘતી ઝડપાઇ, મનપા દ્વારા દારૂના અડ્ડાઓનો કરાયો નાશ, બમરોલી, વડોદ વિસ્તારમાં દારૂના અડ્ડાનો નાશ, મનપાની જગ્યામાં દારૂના અડ્ડા ધમધમતા હતા, મનપા દ્વારા દારૂના અડ્ડા ઉપર બુલડોઝર ફેરવાયું
Gujarat/ગાંધીનગરઃ આસ્કા હોસ્પિ.માં દર્દીના મોતનો મામલો, પરિવારજનોએ ન્યાય માટે ગૃહ મંત્રીને રજૂઆત, ઋષિકેશ પટેલને કાર્યવાહી માટે રજુઆત કરી, આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, પરિવારજનોને પોલીસની કામગીરી પર શંકા, પોલીસ હોસ્પિ. તરફી કામગીરી કરતું હોવાનો આક્ષેપ, ફરાર ડોકટર સામે તત્કાલિક કાર્યવાહી કરવાની માંગ,