Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મોરબીની હળવદ GIDCમાં દુર્ઘટના, સાગર સોલ્ટમાં દિવાલ ધરાશાયી થઈ, હળવદમાં દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા, દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા, 12 શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા, કલેકટરે આપી 12 લોકોના મોતની પુષ્ટિ, 30 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા, હજુ પણ મૃતદેહ બહાર કાઢવાની કામગીરી અવિરત, મૃત્યુ આંક હજી પણ વધવાની આશંકા

Gujarat/જામનગર : કૃષિમંત્રીના ગામમાં ખાતરની અછત, રાઘવજી પટેલના ગામમાં રાસાયણિક ખાતરની અછત, ધ્રોલ તાલુકાના ખેડૂતો ખાતર માટે મારે છે વલખા, વહેલી સવારે સરદાર ડેપો ખાતે ખેડૂતોની કતારો, ખેડૂતોનો મળે છે માત્ર ૪થી ૫ બોરી ખાતર, ખેડૂતો સરદાર ડેપો ખાતે ખાય છે રોજ ધક્કા

Gujarat/આણંદના ઉમરેઠમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ, પાણી માટે ઉમરેઠ વાસીઓને જોવી પડશે વરસાદની રાહ, નગરજનોને ૨૦ તારીખથી એક ટાઇમ પાણી અપાશે, પાણીની વીક્ટ પરિસ્થિતિ સર્જાતા નગરજનો લાલઘૂમ, વરસાદ બાદ બે ટાઇમ પાણી નગરજનોને અપાશે ઉમરેઠ ન.પા.

Gujarat/અરવલ્લી: મામલતદાર બનનાર PSI જેલ હવાલે, મામલતદારના ખોટા સહી સિક્કા મામલે અટકાયત, ખોટા સહી સિક્કા હુકમ કરતા કરાઈ એકની અટકાયત, નેત્રમ શાખામાં ફરજ બજાવતા હતા PSI એસ.એસ ગઢવી, 9 માસ પૂર્વે સાકરીયા ગામની જમીનના ખોટા રેકર્ડ કર્યા હતા ઉભા, ખોટા રેકર્ડ કરવાના કેસમાં સંડોવણી બહાર આવતા અટકાયત, હાલ આરોપી સાબરકાંઠાના SRP કૅમ્પ ખાતે બજાવે છે ફરજ, અન્ય મોટા માથાઓના નામ બહાર આવવાની શકયતા, મામલતદાર અરુણ ગઢવીએ નોંધાવી હતી ફરિયાદ

Gujarat/ગુજરાતના રાજકારણમાં મોટો ભુકંપ, હાર્દિક પટેલને લઇને સૌથી મોટા સમાચાર, હાર્દિક પટેલે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું, છેલ્લાં ધણાં સમયથી કોંગ્રેસથી નારાજ છે હાર્દિક

Gujarat/સુરેન્દ્રનગરઃ સોશિયલ મીડિયામાં ઓડીયો વાયરલ, કોંગ્રેસના જ આગેવાનો કોંગ્રેસ પતાવે છે, કોંગ્રેસ આગેવાન વચ્ચે વાતચીતનો ઓડીયો, હળવદ અને સુરેન્દ્રનગરના આગેવાન વચ્ચેનો ઓડીયો, હાર્દિક પટેલ મામલે ઓડીયોમાં થઇ ચર્ચા, કોંગ્રેસના આગેવાને આપી મનોજ પનારાને ગોળો, હાલ ચુંટણી આવેતો કોંગ્રેસને 20 સીટો પર ન મળે, મંતવ્ય ન્યૂઝ આ ઓડિયોની નથી કરતું પુષ્ટિ

Gujarat/અરવલ્લીઃ કોંગ્રેસમાં ગાબડું, સ્વ.અનિલ જોષીયારાના પુત્ર કરશે કેસરિયો, કેવલ જોષીયારાનું ભાજપમાં જોડાવવાનું નક્કી, પ્રદેશ પ્રમુખ C R પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં, 24 મેના રોજ જોડાશે ભાજપમાં, કોંગ્રેસ નેતા સહીત 500 કાર્યકરો જોડાશે ભાજપમાં

Gujarat/સુરત : લેક ગાર્ડનોની હાલત દયનીય, પાલિકાનો કરોડોનો ખર્ચ પાણીમાં, લેક ગાર્ડનમાં લીલનું સામ્રાજ્ય, એક જ લેકગાર્ડનમાં બોટિંગની સુવિધા, તળાવમાં પાણી ટકતું ન હોવાનો પાલિકાનો બચાવ, લેક ગાર્ડનની કોઈ જાળવણી નહીં

Gujarat/સુરતઃ બિલ્ડીંગ પરથી પટકાતા બાળકીનું મોત, પાંચમા માળેથી પટકાતા બાળકીનું મોત, ગોડાદરામાં નિર્માણાધિન બિલ્ડિંગમાં બની ઘટના, રમતા રમતા બાળકી નીચે પટકાતા મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat/આવતીકાલથી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠક, જયપુરમાં ભાજપની રાષ્ટ્રીય બેઠકનું આયોજન, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં બેઠક, રાષ્ટ્રીય પદાધિકારીઓ, સંગઠન મહામંત્રીઓ લેશે ભાગ, 20મેએ પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી કરશે સંબોધન, સી આર પાટીલ અને ડૉ. ભારતીબેન શિયાળ લેશે ભાગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy