Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટના વેરાવળ(શાપર)માં ફેકટરીમાં આગ, ફેકટરીમાં વહેલી સવારે આગ લાગી હતી, આગ લાગવાનું કારણ હજી અકબંધ, રાજકોટ અને ગોંડલના 4 ફાયર ફાયટર ઘટના સ્થળે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો

Gujarat/સુરતઃ RTE શાળામાં પ્રવેશને લઈ આવી માહિતી, શાળામાં પ્રવેશનો બીજો રાઉન્ડ પૂર્ણ, બીજા રાઉન્ડમાં કુલ 744 બાળકોને પ્રવેશ, કુલ અરજીઓ 30,224 આવી હતી, 26,094 અરજીઓ મંજૂર કરાઈ, 9 હજાર બેઠક સામે 30 હજારથી વધુ અરજી, બીજા રાઉન્ડમાં શાળા પસંદગીની તક અપાઇ

Gujarat/વડોદરાઃ યુવકની આંખ ફૂટવાનો મામલો, ગાયને શોધવા પોલીસના ધમપછાડા, વિસ્તાકના 15થી વધુ લોકોની કરી પૂછપરછ, માલિકને શોધવા કરતા ગાયને શોધવામાં વધુ રસ

Gujarat/વડોદરા: પાલિકામાં પ્રજાના પૈસે તાગડધિન્ના, ચા નાસ્તા બાદ કારમાં લાખો રૂપિયા ખર્ચ કર્યા, કારનો એક વર્ષનો ખર્ચ થયો 42.44 લાખ રૂપિયા, મેયર સહિતના નેતાઓની કાર પછળ ખર્ચાયા 42.44 લાખ, સૌથી વધુ મેયરના ત્રણ ડ્રાઈવર પાછળ 14.26 લાખ ખર્ચાયા, વિપક્ષી નેતાએ પ્રિન્સિપાલ સેક્રેટરીને લખ્યો પત્ર, કાયદા વિરૂદ્ધ કારના ઉપયોગ રોકવા લખ્યો પત્ર

Gujarat/વડોદરાઃ કંપનીઓ વિરૂદ્ધ GPCBની કાર્યવાહી, પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ પર કરી કાર્યવાહી, 5 કંપનીને ક્લોઝર ડાયરેક્શન નોટીસ આપી, પ્રદૂષણ રોકવા માટે પ્લાન રજૂ કરવો પડશે

Gujarat/કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઇ, અમદાવાદ જીલ્લાઓના ગામોને લઇ બેઠક, ઝીરો કેઝુઅલ્ટી અભિગમથી કામગીરી કરવા અનુરોધ, અગાઉથી પુરગ્રસ્ત વિસ્તારોની સમિક્ષા કરવા આદેશ, ચોમાસાને લઇ જિલ્લા કંન્ટ્રોલ રૂમ શરૂ કરવા આદેશ, આશ્રય સ્થાનોની પણ સમિક્ષા કરવા કલેકટરની સૂચના

Gujarat/દાઉદના 4 સાગરીતો ઝડપાવાનો મામલો, ઘણાં સમયથી રહેતા હતા અમદાવાદમાં, સરદારનગરમાં રહેતા હતા આરોપીઓ, કોની ઓળખાણથી રહેતા હતા તેની તપાસ શરૂ, બોગસ ઓળખપત્ર કયાં બનાવ્યા તેની પણ તપાસ

Gujarat/રાજયમાં ક્વોરી માલિકોની હડતાળ સમેટાઇ, આજથી ક્વોરી ઉદ્યોગ ફરી ધમધમશે, છેલ્લા કેટલાય દિવસોથી હતા ક્વોરી માલિકો હડતાળ પર, પડતર માંગોને લઇ ક્વોરી માલિકો હતા હડતાળ પર, સરકાર દ્રારા આશ્વાસન આપતા હડતાળ સમેટાઇ, હડતાળના પગલે કરોડો રૂપિયાનું નુકશાન

Gujarat/હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આગામી 5 દિવસ ગરમી રહેશે યથાવત, અમદાવાદ, ગાંધીનગરમાં ગરમી 44 ડિગ્રીને પાર રહેશે, સૌરાષ્ટ્ર,કચ્છમાં પણ ગરમી 43 ડિગ્રીને પાર રહેશે, ઉત્તર અને મધ્ય ગુજ.માં પણ ગરમી રહેશે યથાવત

Gujarat/આજથી ત્રણ દિવસ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, વડનગરના પુરાતન વારસાનું મહત્વ દર્શાવાશે, કેન્દ્રીયમંત્રી મિનાક્ષી લેખી હાજર રહેશે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સ, CM ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે, કોન્ફરન્સમાં 2500થી વધુ લોકો ભાગ લેશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy