Gujarat/ રાજકોટના વેરાવળ(શાપર)માં ફેકટરીમાં આગ, ફેકટરીમાં વહેલી સવારે આગ લાગી હતી, આગ લાગવાનું કારણ હજી અકબંધ, રાજકોટ અને ગોંડલના 4 ફાયર ફાયટર ઘટના સ્થળે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો

Breaking News