Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પોરબંદર: આજથી ખેલ મહાકુંભ હેઠળ કબડ્ડી સ્પર્ધા, સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની કબડ્ડી સ્પર્ધા, 11 જિલ્લાના ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે

Gujarat/આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, રાજ્યમાં પીવાના પાણીની સમીક્ષા થશે, PMના પ્રવાસની તૈયારીઓ અંગે ચર્ચા થશે

Gujarat/સુરત:નાનપુરા વિસ્તારમાં પથ્થરમારો, બે ટોળા સામસામે આવી ગયા હતા, ખાલી દારૂની બોટલનો મારો ચલાવવામાં આવ્યો, કાર ચાલક સાથે બાબલ થતા મામલો બિચક્યો હતો, સુરત ક્રાઇમ બ્રાન્ચ,SOG, PCB ની ટીમ ઘટના સ્થળે પોહચી, પોલીસ ઘટના સ્થળે આવ્યા બાદ મામલો શાંત પડ્યો, પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ

Gujarat/CRપાટીલને મળવા પહોંચ્યા દિનેશ બાંભણિયા, પાટીદાર નેતા છે દિનેશ બાંભણિયા, દિનેશ બાંભણિયા પહોંચ્યા સર્કિટ હોઉસ ખાતે, 107 જેનરલ કેટેગરીમાં સિલેક્ટ થયાં છે તેને લઈને મળવા પહોંચ્યા છે

Gujarat/દહેગામઃ 10 દિવસ પહેલા ગુમ થયેલ યુવકનો મામલો, યુવકની લાશ અડાલજ કેનાલમાંથી મળી આવી, યુવકની ગાડી સળગેલી હાલતમાં મળી હતી, નિકોલ પો.સ્ટે.ની હદમાંથી મળી હતી, ગાંધીનગર LCBએ સમગ્ર મામલે કરી તપાસ, તપામાં યુવકની હત્યા થઇ હોવાનું આવ્યું બહાર, ધક્કો મારી મોત નિપજાવ્યું હોવાનું બહાર આવ્યું, યુવકના મિત્ર (આરોપી)ને પકડી ખૂનનો ભેદ ઉકેલ્યો

Gujarat/ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકામાં ભડકો, ભાજપના 5 નગરસેવકોએ આપ્યા રાજીનામાં, નગરસેવકોએ ચેરમેન પદથી રાજીનામાં આપ્યા, નપામાં 24માંથી 21 સભ્ય ભાજપના હોવા છતા રાજીનામાં, પ્રમુખ અને ઉપપ્રમુખથી સભ્યો નારાજ હોવાનું સામે આવ્યું, રાજીનામા આપતા વલ્લભીપુરનું રાજકારણ ગરમાયું

Gujarat/અમદાવાદઃ હનુમાન કેમ્પ મિલેટ્રી હોસ્પિ.માં આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ, દવાના જથ્થા આગ લાગી

Gujarat/રાજ્યમાં કાળજાળ ગરમી યથાવત, આગામી 2 દિવસ સામાન્ય ગરમી રહી શકે છે, 2 દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થશે, આગામી 48 કલાક બાદ હીટવેવની આગાહી, ગાંધીનગર, અમદાવાદમાં હીટવેવની આગાહી, સુરેન્દ્રનગર, કચ્છમાં હીટવેવની આગાહી, અમદાવાદમાં 19 અને 20 મે હીટવેવની આગાહી, જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપી શકે, પ્રિમોન્સૂન એક્ટિવિટી મે ના અંત સુધીમાં થઇ શકે, દ.ગુજરાતમાં 20, 21 વાદળછાયુ વાતાવરણ રહેશે

Gujarat/અમદાવાદઃ ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ, દાઉદ ગેંગના 4 સાગરિતોની ધરપકડ, શોએબ બાબા, સૈયદ કુરેશીની ધરપકડ, સાગરિતો નકલી પાસપોર્ટ પર અમદાવાદ આવ્યા હતા

Gujarat/ધંધુકા ધોલેરા માર્ગ પર કાર પલ્ટી, અકસ્માતમાં એક વ્યક્તિનું નીપજ્યું મોત, ધોલેરાના કાદિપુરના ધર્મેન્દ્રસિંહ ચુડાસમાનું મોત, સારવાર દરમ્યાન ધર્મેન્દ્રસિંહ ચુડાસમાનું મોત, સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy