Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું નિવેદન, 3300 જેટલા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા, ધારાસભ્યો, સાંસદોએ કુપોષિત બાળકોને દત્તક લીધા છે, રાજકોટ ડેરીએ કરી મોટી જાહેરાત, કુપોષિત બાળકોને નિઃશુલ્ક દૂધ આપવાની જાહેરાત, આજે સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ સર્કિટ હાઉસમાં બેઠક, આટકોટમાં કે.ડી.પી હોસ્પિ.નું PM મોદી કરશે લોકાર્પણ, આગામી 28 મે ના રોજ કરશે હોસ્પિ.નું લોકાર્પણ, 7 જિ.ભાજપના સંગઠનના હોદ્દેદારો-પદાધિકારીઓ સાથે બેઠક

Gujarat/સાબરકાંઠાઃ 1 કરોડની ચોરીની ભેદ ઉકેલાયો, ફરિયાદીના કુટુંબીઓ કરી હતી ચોરી, પિતા-પુત્રએ જ્વેલર્સના ત્યાં કરી હતી ચોરી, સોના-ચાંદીના દાગીના સહિત રોકડની કરી હતી ચોરી, કટરથી ગ્રીલ કાપી મકાનમાં ઘુસી તસ્કરી હતી

Gujarat/સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદનો મામલો, પ્રેમ સ્વરૂપ સ્વામી- પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે ખેંચતાણ, 22 મે ના રોજ પ્રબોધ સ્વામી જૂથ કરશે શક્તિ પ્રદર્શન, આજવારોડ લેપ્રસી મેદાન ખાતે પ્રાગટ્યોત્સવ, હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે, 51 હજારથી વધુ ભક્તો સહિત સંતો ઉપસ્થિત રહેશે, મધ્યસ્થી ના મુદ્દાઓ અંગે બંને જૂથ દ્વારા મૌન

Gujarat/2018 LRD ભરતી આંદોલનના ભાગલા, એક ગૃપની સંપૂર્ણ વેઇટિંગ ઓપરેટ કરવાની માગણી, 2400 જગ્યાઓ માટે વેઇટિંગ ઓપરેટ કરવા માગણી, બીજા ગૃપની માગણી ખાલી પડેલી જગ્યા ભરવાની માગ, ખાલી પડેલ 531 જગ્યા ભરવાની માગ

Gujarat/આણંદ અને ખેડામાં પડ્યા આકાશમાંથી ધાતુના ટુકડા, અગાઉ આકાશમાંથી ખાબક્યો હતો ગોળો, સોજીત્રાના ગામની સીમમાં પડ્યા ધાતુના ટુકડા, કાસોર ગામની સીમના બે વિસ્તારમાંથી મળ્યા ટુકડા, અગાઉ ભાલેજના ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યો હતો ગોળો, કાસોર ગામે પોલીસને FSLની ટીમ પહોંચી, ધાતુના ટુકડા સોજીત્રા પોલીસે પોતાના હસ્તક લીધા

Gujarat/દાઉદ ગેંગના ચાર સાગરીતોની ધરપકડ, ગુજરાત ATSએ અમદાવાદથી કરી ધરપકડ, 1993ના મુંબઈ બ્લાસ્ટના કેસમાં હતા વોન્ટેડ, બ્લાસ્ટ કેસના વોન્ટેડ ચાર આરોપીની ધરપકડ, યુસુફ બટકા,અબુ બકર, સોયેબ બાબાની ધરપકડ

Gujarat/જામનગરઃ મનપાનું ફૂડ વિભાગ આવ્યું હરકતમાં, શહેરમાં આઈસ ફેક્ટરીઓમાં ચેકીંગ, ત્રણ બત્તી વિસ્તારની આઈસ ફેક્ટરીઓમાંથી લીધા સેમ્પલ, પાણી જન્ય રોગો ના ફેલાય તે માટે ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ, લોકોના આરોગ્યને ધ્યાનને લઇને ચેકિંગ પ્રક્રિયા, ચેકીંગ પ્રક્રિયાને લઈને ભેળસેળીયામાં ફફડાટ

Gujarat/વડોદરાઃ શહેરમાં મંદિરો તોડી પાડવાની ઘટના, શહેરમાં સમાજિક પાર્ટી, કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, ડેરીઓ તોડી પાડવા બદલ તપાસ માટેની ઉઠી માગ, વિજિલન્સ તપાસની કરી રહ્યા છે સામજિક કાર્યકરો માંગ, જૂનીને જગ્યાએ નવી ડેરી બનાવવાની કરી માંગણી

Gujarat/વડોદરાઃ ખાણ-ખનીજ માફિયાઓ સામે 19 કેસ નોંધાયા, માફિયાઓને અંકુશમાં લેવા વાહનો ઝડપી વસુલાત કરાઈ, માફિયાઓ પાસેથી 29.06 લાખની કરાઇ વસુલાત, રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ વહન કરતા ઝડપાયા, જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર કરી કાર્યવાહી, વાઘોડિયા, સાવલી, આસોજ, મંજુસર રોડની કાર્યવાહી

Gujarat/અમદાવાદઃ અસલાલીનો હેડ કોન્ટે. ACBના છટકામાં, દારૂના આરોપીને માર ન મારવા માંગી લાંચ, જલ્દી કોર્ટમાં રજૂ કરવા માંગી હતી લાંચ, હેડ કોન્સ્ટે. રૂ. 24 હજારની માંગી હતી લાંચ, હે.કો. વિપુલ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાયો, કસૂરવાર પોલીસે માંગી હતી 44 હજારની માંગ, ACBએ આરોપી વિપુલની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy