Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/US ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ટીમ ગુજરાતમાં, 3 દિવસના ગુજરાતની મુલાકાતે USની ટીમ, સ્વાસ્થ્ય સંદર્ભે કામગીરી મુદ્દે વિચાર વિમર્શ કરશે, USની ટીમ LM ફાર્મસી કોલેજની લેશે મુલાકાત, કોલવડા સરકારી આયુર્વેદિક કોલેજ- હોસ્પિ.ની લેશે મુલાકાત

Gujarat/સુરતઃ સચિનમાંથી બોગસ જન સેવા કેન્દ્ર ઝડપાયું, સરકારી પરવાનગી વગર ધમધમતું હતું જન સેવા કેન્દ્ર, અનેક લોકોને આપ્યા છે આવક દાખલા, આધાર કાર્ડ, કલેક્ટરને ફરિયાદ બાદ જનસેવા કેન્દ્ર સંચાલકો ફરાર, તપાસ કરતા બોગસ સિક્કા સહિતનું સાહિત્ય ઝડપાયું, આગામી દિવસો માં કડક કાર્યવાહી કરાશે

Gujarat/સુરતઃ કૌભાંડમાં નવો ખુલાસો, સેવા કેન્દ્રના ભેજાબાજોનું નવું કાંડ, CSCના સિક્કા બોગસ બનાવ્યા હોવાનો ખુલાસો, સચિન ડિજિટલ ગ્રામીણ સેવા કેન્દ્રમાંથી ઝડપાયુ કૌભાંડ, એજન્સીના સંચાલકો સામે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા, વિધવા સહાયની થતી ઉઘરાણીની ફરિયાદ કલેકટરને મળી, સરકારી સહાયોની કામગીરી માટે નાણાંની ઉઘરાણી થતી, નાગરિકો પાસેથ કરવામાં આવતી હતી ઉઘરાણી, પૈસાની ઉઘરાણી થતી હોવાની જિ.કલેક્ટરને મળી ફરિયાદ

Gujarat/સુરતઃ ગ્લોબલ માર્કેટમાં થયેલ કરોડોના ઉઠમણાં મામલો, ઉઠમણ પ્રકરણમાં રૂ.4.33 કરોડનો માલ રીકવર, આર્થિક ગુના નિવારણ શાખાની કાર્યવાહી, રૂ.21.48 કરોડની છેતરપિંડી અંગે નોંધાયેલા ગુના, બે ગુનામાં દલાલ જીતેન્દ્ર માંગુકીયાની ધરપકડ કરાઈ

Gujarat/સુરતઃ નવી સિવિલ હોસ્પિ.ને મેજર સર્જરીની જરૂર, હોસ્પિ.ના ઓપરેશન થિયેટરને સર્જરીની જરૂર, કુલ 24 ઓપરેશન થિયેટરમાં ૭૦થી વધુ સમસ્યાઓ, પાણી લીકેજ સહિતને અનેક સમસ્યાઓ, કેટલાક ઓપરેશન ટેબલ ખરાબ હોવાની પણ ફરિયાદ, અનેક ફરિયાદો મળી પરંતું હજુ સુધી નથી આવ્યો કોઇ ઉકેલ, રાજ્ય આરોગ્ય વિભાગે તંત્રનો કર્યો લુલો બચાવ, કોઇ સમસ્યાનો ઉકેલ નહીં થતા કરશે લેખિતમાં રજૂઆત, કોન્ટ્રાક્ટરોને બિલ બાકી હોવાથી કામગીરી પ્રમાણમાં ઢીલી

Gujarat/વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. માં પ્રવેશ કાર્ય શરૂ, BA,BBA,સહિત 86075 બેઠક પર પ્રવેશ અપાશે, પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ઇન્ટિગ્રેટેડ અભ્યાસ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા, 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ માટે પ્રક્રિયા પણ શરૂ, 15 હજારથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજિસ્ટ્રેશન

Gujarat/‘ગુજરાત માંગે રોજગાર’નું રાજ્યવ્યાપી અભિયાન, યુવક કોંગ્રેસ દ્વારા 17મેથી અભિયાન, કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવાર માટે અભિયાન, પરિવારોને ન્યાય અપાવવા યુવક કોંગ્રેસની માંગ, ગુજરાતમાં 4 તબક્કામાં અભિયાનનું આયોજન

Gujarat/ડીસાના બાઈવાડા ગામના ખેડૂતનું ઉમદા કાર્ય, 5 વિઘા ખેતરમાં ગાયો ચરાવી, બાજરીના ઉભા પાકમાં હજારો ગાયોને ખેડૂતે ચરાવી, ઉનાળામાં ભૂખે મરતી ગાયોને જોઈ ખેડૂતનું ઉમદા કાર્ય, ખેડૂતનું હૃદય દ્રવી ઉઠતા ઉભો પાક ગાયોને અર્પણ કર્યા, ઢેગાભાઈ ચેલાણાએ પાકમાં ભૂખ્યા પશુઓને છોડયા, ખેડૂતે ભૂખી ગાયો ને ચારાવી માનવતા બતાવી

Gujarat/ભાવનગરના સિહોરમાં ફૂડ પોઈઝન, 200થી વધારે લોકોને ઝાડા ઉલ્ટી, બાળકોને સૌથી વધારે અસર, તમામ હોસ્પિટલ ભરચક થઇ, ત્રણ પ્રસંગો દરમ્યાન છાશ પીવાથી ફૂડ પોઈઝન

Gujarat/અમદાવાદના એસ.જી હાઇવે પર અકસ્માત, અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થયું, ડમ્પરની ટક્કરે એકટીવા ચાલક વિદ્યાર્થીનીનું મોત, વહેલી સવારે અકસ્માતની ઘટના બની, માતેલા સાંઢની જેમ જઇ રહેલા ડમ્પરે યુવતીનો ભોગ લીધો, શહેરમાં ડમ્પરચાલકો બેફામ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy