Gujarat/ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,202 નવા કોવિડ કેસ, 2,550 રિકવરી અને 27 મૃત્યુ નોંધાયા, કુલ સક્રિય કેસનો આંકડો 17,317
Gujarat/વડોદરામાં કાળઝાળ ગરમીમાં વીજકાપ, આજથી શનિવાર સુધી સમારકામ માટે વીજકાપ, સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી વિજળી રહેશે ગુલ, વીજ કંપનીના 4 સબડિવિઝનના 11 ફીડર બંધ રહેશે, ગોરવા, વાસણા, વિસ્તારના 11 ફીડર બંધ, 16 થી 21 મે દરમિયાન ચાલશે સમારકામ, 30 હજાર લોકોને થશે અસર, ગરમીમાં શેકાવું પડશે
Gujarat/રાજકોટઃ મોંઘાવારીને લઇ કોંગ્રેસ દ્વારા કર્યો વિરોધ, બહુમાળી ભવન ચોક ખાતે વિરોધ, મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો વિરોધ જોડાયા, ભાજપ સરકારના વિરોધમાં સુત્રોચાર, મોંઘવારી હટાવો અભિયાન સાથે વિરોધ
Gujarat/મહેસાણા:સુદાસણામા પાણી માટે આંદોલન, સિંચાઇના પાણી માટે ખેડૂતોએ બાંયો ચડાવી, સતલાસણાના લોકો પણ આંદોલનના માર્ગે, પાણી નહી તો વોટ નહીં બેનર લાગ્યા, ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું, ઉપવાસ બાદ 22 મેએ બાઈક રેલી યોજાશે, સુદાસણા થી લુણવા બાઈક રેલી યોજાશે
Gujarat/અમદાવાદના બોપલ વિસ્તારમાં વકીલ બ્રિજ નજીક પ્લાયવુડની દુકાનોમાં લાગેલી આગ પ્રસરતા દોડધામ, 5થી વધુ ફાયર ફાઈટરની મદદથી આગ કાબૂમાં લેવા પ્રયાસ
Gujarat/કોળી સમાજને બદનામ કરવાના આરોપસર અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુંવરજી બાવળીયાને સસ્પેન્ડ કરાયા, કાર્યકારણીમાં મોટો નિર્ણય, પ્રમુખ અજીત પટેલે બાવળીયાને કર્યા સસ્પેન્ડ
Gujarat/કોંગ્રેસથી નારાજગી મુદ્દે હાર્દિક પટેલે કહ્યું, છું જ ને કોણ ના પાડે છે, અમે તો કામ માંગીએ છે, પદ થોડી માંગીએ છે. કાર્યકારી અધ્યક્ષ હોઉ તો જવાબદારી તો નક્કી હોવી જોઈએ કે નહીં
Gujarat/ATSએ વધુ 9 શખ્સોને 18 ગેરકાયદે હથિયારો સાથે ઝડપ્યા, અત્યાર સુધી હથિયારો સાથે કુલ 37 શખ્સો ઝડપાયા