Gujarat/GPSCના ચેરમેનનો ખાલી જગ્યાનો હવાલો GPSCના સભ્ય નલિન ઉપાધ્યાયને સોંપાયો, દિનેશ દાસાની નિવૃત્તિ બાદ પદ ખાલી હતું
Gujarat/અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ વિભાગ એલર્ટ, ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જગન્નાથ મંદિર ખાતે બેઠક યોજાઈ, 2 વર્ષ બાદ નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા
Gujarat/રાજકોટના આરતી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી 45 લાખની વીજચોરી ઝડપાઈ, ઈમીટેશનના કારખાનામાં મોડી રાત્રે પડયા હતા દરોડા
Gujarat/પાવાગઢ જતા ભક્તો માટે સારા સમાચાર: ભક્તોને દર્શન કરવા માટે ડુંગર ખોદીને 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવાશે, 40 સેકન્ડમાં માતાજીના દર્શન કરી શકાશે
Gujarat/અમદાવાદના રખિયાલમાં યુવકનો આપઘાત, નોકરીના સ્થળે માનસિક ત્રાસનો આક્ષેપ, મેનેજર અને સુપરવાઇઝર સામે ફરિયાદ, મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી, પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી
Guajrat/પાવાગઢમાં ડુંગર ખોદીને કરાશે લિફ્ટનું નિર્માણ, 210 ફૂટ ઊંચી લિફ્ટનું કરાશે નિર્માણ, 40 સેકન્ડમાં પહોંચી શકાશે માતાજીના મંદિર પર, રાજ્ય સરકારની મંજૂરી બાદ શરૂ કરાઈ પ્રક્રિયા, ટેન્ડરિંગ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ, યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંગાઈ હતી મંજૂરી
Gujarat/અમદાવાદઃ દરિયાપુરમાં બર્થડેની ઉજવણીમાં બબાલ, જન્મદિવસની ઉજવણી દરમિયાન બબાલ, સાઈડમાં ખસવાનું કહેતા તલવારથી હુમલો, પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
Gujarat/રાજયમાં કોરોના કેસમાં થઇ રહ્યો છે વધારો, 24 કલાકમાં કોરોનાના 28 નવા કેસ, 23 દર્દીઓ સાજા થયા, સૌથી વધુ અમદાવાદમાં 20 કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના 188 એક્ટિવ કેસ છે, કુલ 01 દર્દી વેન્ટિલેટર પર છે, તમામ 187 દર્દીઓ સ્ટેબલ છે
Gujarat/વડોદરાઃ છેડતીના આરોપીને સજા સાથે દંડ, 5 વર્ષની સજા સાથે વળતર માટે 1 લાખનો દંડ, 8 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી, શાળામાં બાંધકામ સમયે કરી હતી છેડતી, સુપર વાઇઝરે બાળકીની કરી હતી છેડતી
Gujarat/વડોદરા: સ્પોર્ટ્સ કોમ્પલેક્સની ફીમાં તોતિંગ વધારો, વાઘોડિયા રોડ પરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સની ફી વધારાઈ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ફીમાં 300 ટકાનો વધારો કરાયો, 3 મહિનાની ફી 600, 1800 અને 5500 કરી દેવાઈ, ફીમાં વધારો કરાતા રમતવીરોમાં આક્રોશ