Gujarat/વિરક્ત સ્વામી દ્રારા સોખડા મંદિર છોડવાનો મામલો, સ્વામીને માનસિક ત્રાસ અપાતો હોવાની ચર્ચા, પ્રબોધસ્વામી જૂથ દ્રારા કરાશે શક્તિપ્રદર્શન, 22મેના રોજ કરાશે શક્તિપ્રદર્શન, સમાધાનના મુદ્દા ગુપ્ત રાખી કરાશે ચર્ચા
Gujarat/સુરતની નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી, પરિવાર પહોંચે પહેલાં મૃતદેહની અંતિમવિધિ, 2 અજાણ્યા મૃતદેહની ઓળખમાં કરાઇ ગડબળ, સિવિલના સ્ટાફની ધોર બેદરકારી આવી સામે, અંતિમ વિધી થઇ જતાં મૃતકના પરિવારને ધક્કો, મુંબઈથી આવેલા પરિવારમાં તંત્ર સામે આક્રોશ
Gujarat/હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે, કોંગ્રેસનો પંજો છોડી ભાજપમાં જોડાઈ શકે હાર્દિક, 2 દિવસમાં હાર્દિક પટેલની યોજાઈ શકે છે બેઠક, આંદોલન સમયના સાથીઓ સાથે યોજાઈ શકે બેઠક, 15 મેના રોજ બેઠક યોજાય તેવી શક્યતા, કોંગ્રેસથી ઘણા દિવસથી હાર્દિક પટેલ છે નારાજ, પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે છે નારાજગી
Gujarat/સુરતઃ ટેક્સટાઈલ માર્કેટમાં ઉઠમણું આવ્યુ સામે, માર્કેટમાંથી 26 વર્ષના યુવકે 90 કરોડ કર્યા ચાંઉ, ઉઠમણાંનો આંક 65 કરોડ થયો, 100થી વધારે વિવર્સોનાં ફસાયા નાંણા
Gujarat/MS યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી, વિદેશી સહિત 6 વિદ્યાર્થી ચોરી કરતા પકડાયા, સોશિયલ વર્ક ફેકલ્ટીમાં કરી રહ્યા છે અભ્યાસ, પ્રથમ વર્ષના બીજા સેમિસ્ટરની ચાલે છે પરિક્ષા, કાપલી કરતાં રંગે હાથે વિજીલન્સે ઝડપી પાડ્યા
Gujarat/વડોદરા:ઉત્તર ઝોનમાં બે દિવસ રહેશે પાણી કાપ, આજે અને આવતીકાલે રહેશે પાણી કાપ, 14મીએ કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે મળશે પાણી, પંપીંગ સ્ટેશન અપગ્રેડ કરવાની કામગીરીથી પાણી કાપ
Gujarat/સુરેન્દ્રનગર:લીંબડીના ભથાણ ગામે કમળાના વધુ 14 કેસ, બીજા દિવસે કેસમાં વધારો થતાં તંત્રમાં દોડધામ, અગાઉ કમળાના ૨૦ કેસ નોંધાયા હતા, વધુ 14 કેસ નોંધાતા કુલ આંક ૩૪ પર પહોંચ્યો, ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળતા રોગચાળો વકર્યો, આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવાની માંગ
Gujarat/સુરેન્દ્રનગરઃ ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી, લીંબડી સાયલા હાઇવે પર ચેકિંગ, હાઇવે પરથી ગેરકાયદેસર ખનીજ વાહનો ઝડપ્યા, રોડ પરથી 4 ડમ્પરોની ઝડપ્યા, સડલા ગામે રેતીનું ગેરકાયદેસર 1 ડમ્પર ઝડપ્યુ, 1 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
Gujarat/સુરેન્દ્રનગરઃ કઠેચી ગામે પાણી માટે પડાપડી, સતત બીજા દિવસે પાણી માટે પડાપડીના દ્રશ્યો, ટેન્કર દ્વારા લોકોને આપવામાં આવે છે પાણી, પુરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાનો આક્ષેપ, પાણી માટે પુરતા પ્રમાણમાં ટેન્કરો ફાળવવા માંગ
Gujarat/CM ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે, કોંગ્રેસ આગેવાનોએ મુલાકાતનો સમય માંગ્યો, પડતર પ્રશ્નો અને ભાવિ વિકાસના મુદ્દે સમય માંગ્યો, CMO,રાજકોટ કલેકટર, પોલીસને લેખિત જાણ કરી, વિપક્ષ તરીકે ચર્ચાની ફરજ હોવાનો પત્રમાં ઉલ્લેખ