Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/યસ બેંક ફ્રોડ કેસમાં ડિરેક્ટરો સામે ફરિયાદ, 1108 કરોડનું ફ્રોડ કરતા 3ની સામે ફરિયાદ, કોક્સ એન્ડ કિંગ્સ ગૃપે લીધી હતી લોન, ખોટા વાર્ષિક હિસાબો રજૂ કરી લીધી લોન, ગાંધીનગર CID ક્રાઇમમાં નોંધાઇ ફરિયાદ

Gujarat/અમદાવાદઃ ABVPના કાર્યકરોની દાદાગીરી, આચાર્ય પાસે મંગાવી માફી, વિદ્યાર્થિની સમક્ષ મંગાવી માફી, માફી માગતા આચાર્યનો વીડિયો થયો વાયરલ, ABVPના કાર્યકરોની હાજરીમાં આચાર્યએ માગી માફી, અમદાવાદની સાલ કોલેજની ઘટના, ABVPના કાર્યકરોએ વીડિયો કર્યો વાયરલ, સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વીડિયો

Gujarat/હાર્દિક પટેલને AAPનું ખુલ્લું આમંત્રણ, AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું નિવેદન, ‘AAPમાં આવે તો હાર્દિકને ખભ્ભે બેસાડીશું’, મંતવ્ય ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં ઈટાલિયાએ કહ્યું, હાર્દિક પટેલને ગોપાલ ઈટાલિયાનું ખુલ્લું આમંત્રણ

Gujarat/બોટાદ VHP પ્રમુખના ભાઈને ટેલિફોનીક ધમકી, હીરાભાઇ માળીને ફોન પર મારી નાખવાની ધમકી, સિરા ડૉન સામેનો કેસ પાછો ખેચવા અપાઇ ધમકી, અજાણ્યા શખ્સે ફોન કર્યો હોવાનું બહાર આવ્યું

Gujarat/રાજકોટ: વીજ કર્મચારીઓ પર હુમલાનો મામલો, ભાજપ આગેવાન સહિત 5ના રિમાન્ડ મંજૂર, ભાજપ આગેવાન ધીરુભાઈ તળપદાના રિમાન્ડ મંજૂર, શુક્રવાર બપોર સુધીના રિમાન્ડ થયા મંજૂર, કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, વીજ ચેકીંગ સમયે બની હતી મારામારીની ઘટના,

National/દેશમાં મોંઘવારી 8 વર્ષની ઉંચાઈએ…એપ્રિલમાં છૂટક મોંઘવારી દર 7.79% રહ્યો..ખાવા-પીવાના સામાન પર મોંઘવારી 8.38%

Gujarat/અરવલ્લી જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધ્યો, સતત બીજા દિવસે પારો 46 ડિગ્રીએ પહોંચ્યો, અસહ્ય ગરમી, ઉકળાટથી લોકો બન્યા પરેશાન, બપોરના સમયે લોકોએ ઘરોની બહાર નીકળવાનું ટાળ્યું, હાઇવે સહીત જિ.ને જોડતા રસ્તાઓ બન્યા સુમસામ

Gujarat/સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો, હિંમતનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું, બપોરના સમયે શહેરોના માર્ગ સૂમસામ બન્યા, ટાવર ચોક,રેલવે સ્ટેશન રોડ,શાકમાર્કેટ રોડ સૂમસામ, દેહ દઝાડતી ગરમીને લઈને માર્ગો થયા સૂમસામ

Gujarat/સુરેન્દ્રનગરઃ પાણી માટે ખેડૂતોની રેલીનો મામલો, ઇન્ચાર્જ કલેક્ટરે ખોડુ ગામની લીધી મુલાકાત, રૂબરૂ આવી આવેદન પત્ર સ્વીકારતા મામલો પડ્યો થાળે, પાણી આપવા અંગે યોગ્ય કાર્યવાહી થઈ રહી છેઃકલેક્ટર, 6 દિવસમાં પગલા નહીં લેવાય તો થશે આંદોલન

National/એર ઇન્ડીયાના નવા CEO બન્યા કૈમ્પબેલ વિલ્સન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy