Gujarat/પોલીસ બંદોબસ્ત વચ્ચે અનુસૂચિત જાતીનો વરઘોડો, પાટણના સરસ્વતીના ભાટસણ ગામે નીકળ્યો વરઘોડો, અનુસૂચિત જાતિના વરઘોડા નીકળતા સામાન્ય તકરાર, સમાજના લોકો તકરારને લઇ થયા એકઠા, ઘટનાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હાલ સમગ્ર ગામમાં શાંતિનો માહોલ
National/શેરબજારમાં સતત ચોથા દિવસે કડાકો, શેરબજારમાં મંદીને ડબલ અટેક, સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ ઘટીને 53,076 પર, નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો
Gujarat/ભાજપ પ્રદેશ પ્રભારી આવશે ગુજરાત, ભુપેન્દ્ર યાદવ આવશે ગુજરાત, બી એલ સંતોષ પણ ફરી આવશે ગુજરાત, 2 દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લેશે, અમદાવાદ જિલ્લામાં યોજાશે ચિંતન શિબિર
Gujarat/જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટનો ફેસલો, વારાણસી કોર્ટે ફેસલો આપ્યો, કોર્ટ કમિશનર નહીં હટાવવામાં આવે, અજય મિશ્રા સાથે રહેશે બે સહાયક કમિશનર, 17મે પહેલા ફરી સર્વે થશે
Gujarat/પાટીલ આજે સાંજે જશે દ્વારકાની મુલાકાતે:સૂત્ર, દ્વારકા જગત મંદિરે જઈને કરશે દર્શન, પાટીલની ઓચિંતી મુલાકાતને લઈને તર્કવિતર્ક, ભાજપના આગેવાનો પાટીલની મુલાકાતથી અજાણ, માધવપુરના નિવેદનની માફી માગવા મુલાકાત?, માધવપુરમાં સી.આર. પાટીલે આપ્યું હતું નિવેદન, રુક્ષ્મણિને બદલે બોલ્યા હતા સુભદ્રા, નિવેદન બદલ પાટીલે માફી પણ માગી હતી, અનુકૂળતાએ દ્વારકાધીશના દર્શન કરવાની કરી હતી વાત, ભૂલની ક્ષમા માટે દર્શને કરવા આવતા હોવાની ચર્ચા
Gujarat/નાણામંત્રી કનુ દેસાઇનું નિવેદન, જૂની પેન્શન યોજના પર આપ્યું નિવેદન, હવે આ અંગે ચર્ચાનો કોઇ અર્થ નથી, સરકારી કર્મી. જૂની યોજનાની કરી રહ્યા છે માંગ, 17 વર્ષ પછી ચર્ચા કરવાનો કોઇ મતલબ નથી, જૂની પેન્શન યોજના માટે રાજ્યમાં ચાલી કહ્યું છે આંદોલન
Gujarat/જૂની પેન્શન યોજનાને લઈને નાણામંત્રી કનુ દેસાઈનું નિવેદન..કહ્યું 17 વર્ષ પછી હવે વાત કરવાનો નથી કોઈ મતલબ….
Gujarat/મહીસાગર: નરેગા યોજનાની ગેરરીતિ, બાળકો મજૂરી કરતાનો વિડીયો સામે આવ્યો, માથે તગારા મૂકી બાળકોને મજૂરી કરાવાઇ, કડાણા તાલુકાના વેલણવાડા ગામની ઘટના, શાખા આસિસ્ટન્ટની હાજરીમાં જ બની ઘટના, સરકારી તંત્રની હાજરીમાં બાળકો કરી રહ્યા છે મજૂરી
Gujarat/અમદાવાદઃ મનપાની મુખ્ય ઓફિસમાં લાગી આગ,, શોર્ટસર્કિટને કારણે લાગી આગ, ACના વાયરમાં સ્પાર્ક થતા લાગી આગ, ગરમીના કારણે ACમાં સ્પાર્કની ઘટના, કોઈ જાનહાનિ કે નુકસાન નહિ