Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગોંડલઃ ઝાડમાં લટકી યુવકે કર્યો આપઘાત, ગળેફાંસો ખાઇ યુવકે કર્યો આપઘાત, લસણના ગોડાઉનના મેદાનમાં ઝાડ પર લટકી કર્યો આપઘાત, ગોંડલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી તપાસ

Gujarat/થરાદમાં લગ્નના મંડપમાં આગ, ભોજન સમારંભ વેળા આગ લાગતા અફડાતફડી, અગમ્ય કારણોસર મંડપમાં આગ લાગી, દરજી સમાજના લગ્નમાં જમણવારનો કાર્યક્રમ હતો, 1200 લોકોનો જમણવારનો કાર્યક્રમ હતો

Gujarat/વલસાડ:SOGએ લોરેન્સ બિશ્નોઈની કરી ધરપકડ, કુખ્યાત લોરેન્સની વાપીથી કરાઈ ધરપકડ, હથિયાર સાથે કરાઈ આરોપીની ધરપકડ, ધાડ લૂંટ હત્યાના ગુનામાં છે સંડોવણી, 2 દિવસ પહેલા પુણે માં કર્યું હતું ફાયરિંગ

Gujarat/બનાસકાંઠા:આરોગ્ય વિભાગની સઘન તપાસ, અખાદ્ય વસ્તુઓ વેચતા લોકો સામે તવાઈ, પાલનપુર,ડીસા,થરાદ સહિતના સ્થળો પર તપાસ, આરોગ્ય,નગરપાલિકા અને પોલીસની સંયુક્ત રેડ, નાસ્તાની લારીઓ, ઠંડા પીણાંના સેન્ટરો પર રેડ, બરફ ફેક્ટરી,ઔધોગિક એકમોમાં પણ તપાસ

Gujarat/સોખડા મંદિર વધુ એક સ્વામીએ છોડ્યું, વિરક્ત સ્વામીએ સોખડા મંદિર છોડ્યું, સોખડા મંદિર છોડવાનું કારણ અકબંધ

Gujarat/બોટાદઃ નકલી નોટો સાથે 2 ઝડપાયા, 5700 રૂની નકલી નોટો સાથે પકડાયા, રાણપુર તાલુકાના નાગનેશ ગામની ઘટના, નકલી નોટો સાથે 2 શખ્સ ઝડપાયા, 1 ફરાર, LCB પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી

Gujarat/ઝાયડસ સ્કુલના બે વિદ્યાર્થીઓને કોરોના, વેજલપુરની સ્કુલના બે વિદ્યાર્થીઓને કોરોના, સ્કુલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, વિદ્યાર્થીઓને આજથી વેકેશન આપવામાં આવ્યું

Gujarat/અમદાવાદ: શહેરમાં પાણી મુદ્દે અનોખો વિરોધ, AMCના વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, કમિશનરના ઘરે બાલટી, ટુવાલ, લઈ વિરોધ, કમિશન બંગલા બહાર વિરોધ કરવામાં આવ્યો, વિરોધપક્ષના નેતા સહિતના કાર્યકરોની અટકાયત,

Gujarat/સીરામીક ઉદ્યોગના ડેલિગેટ્સ પહોંચ્યા રાજકોટ, અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા રાજકોટ, અરવિંદ કેજરીવાલ ડેલિગેટ્સ સાથે કરશે મિટિંગ, ઈમ્પરીયલ પેલેસ હોટેલમાં કરશે મિટિંગ

Gujarat/પાલનપુર ન.પા. વિપક્ષ નેતાને કરાયા નજરકેદ, વિપક્ષ નેતા અંકિતા ઠાકોરને કરાયા નજરકેદ, ઉર્જા મંત્રી સામે પ્રશ્નોની કરવાના હતા રજૂઆત, રજૂઆત કરે તે પહેલા પોલીસે કર્યા નજરકેદ, UGVCLની વિભાગીય કચેરીનું કરાયું ઉદ્ધાટન, ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy