Gujarat/અમદાવાદઃ NID કેમ્પસમાં વધ્યા કોરોનાના કેસ, NID કેમ્પસમાં નોંધાવાયા વધુ 14 પોઝિટીવ કેસ, 700 થી વધુ લોકોના લેવાયા હતા સેમ્પલ, NID કેમ્પસમાં કોરોનાના કુલ કેસ આંક 45 પર
Gujarat/પંચમહાલઃ કલેક્ટર સામે સત્તાના દુરુપયોગનો મામલો, એસ.કે.લાંગાને ACB કોર્ટમાં હાજર રહેવા સમન્સ, આવતીકાલે કોર્ટમાં હાજર રહેવા પાઠવ્યું સમન્સ, પંચમહાલ પોલીસે ACBની કલમનો કર્યો છે ઉમેરો, તત્કાલીન કલેક્ટરને કોર્ટમાં હાજર થવા સમન્સ
Gujarat/પંચમહાલઃપાવાગઢ જીમીરા રિસોર્ટ જૂગારધામ મામલો, માતરના MLA સહિત 26 દોષિત જાહેર, MLA કેસરસિંહ સોલંકીને 2 વર્ષની સજા, અન્ય આરોપીઓને 2 વર્ષની સજા,3 હજારનો દંડ, કોર્ટે રિસોર્ટનો પરવાનો રદ્દ કરવાનો કર્યો હુકમ
Gujarat/રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પ્રેસ, ‘PM ગતિ શક્તિ યોજનામાં સરાહનીય કામગીરી’, ‘DPR 10 મહિનાની જગ્યાએ એક મહિનામાં બન્યો’, સૌથી ઓછું જાહેર દેવું ગુજરાત સરકારનું: વાઘાણી, રાજ્ય સરકારનું જાહેર દેવું માત્ર 16 ટકા: વાઘાણી, ‘12,200 કરોડના ખાતમૂહુર્ત,લોકાર્પણો પૂરા થશે’
Gujarat/અરવિંદ કેજરીવાલનું રાજકોટમાં આગમન, આગમન પહેલા સૂતરની આંટી વડે કરાયું સ્વાગત, ગઇકાલે રાહુલ ગાંધીએ ન હતી પેરી સૂતરની આંટી, આજે સૂતરની આંટીથી કેજરીવાલનું કરાયું સ્વાગત
Gujarat/અમદાવાદમાં 47 ડિગ્રી ગરમીએ રાડ પડાવી, કાલે અમદાવાદમાં 48 ડિગ્રીની શક્યતા, કાલે અમદાવાદમાં 146 વર્ષનો રેકોર્ડ તૂટી શકે, રાજ્યના 13 શહેરમાં 46 ડિગ્રીને પાર તાપમાન, ગુજરાતના તમામ મહાનગરો અગનભઠ્ઠી બન્યા
Gujarat/દાહોદઃ છાબ તળાવ ખાતે ચામાચીડિયાના મોત, મહત્તમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચતા મોત, આશરે 100 જેટલા ચામાચીડિયા મળ્યા મૃત હાલતમાં, આકરી ગરમીથી પશુ પક્ષીઓની હાલત બની કફોડી, ચામાચીડિયાના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં નિરાશા
Gujarat/રાજકોટઃ AAP નેતાઓ સાથે કેજરીવાલની મિટિંગ, ઇમ્પરિયલ હોટલમાં અરવિંદ કેજરીવાલની મિટિંગ, સૌરાષ્ટ્રમાં AAP નેતાઓ સાખે 2 કલાકથી ગુપ્ત મિટિંગ, અરવિંદ કેજરીવાલ રાજકોટમાં નહીં કરે પ્રેસ કોન્ફરન્સ, કેજરીવાલ માત્ર સભા કરશેઃ ગોપાલ ઇટાલીયા