Gujarat/ બે વર્ષની સજા:પંચમહાલના રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયેલા માતર ભાજપના MLA કેસરીસિંહ અને 4 વિદેશી મહિલાને સજા ફટકારી
National/રાજદ્રોહના કાયદા અંગે સુપ્રિમનો કેન્દ્રને આદેશ, કેન્દ્ર-રાજય સરકારો દેશ દ્રોહના કાયદાની સમિક્ષા કરે, સુપ્રિમે રાજદ્રોહ કેસને હાલ પુરતો નિષ્પ્રભાવી કર્યો, સરકાર રાજદ્રોહના કેસમાં ફરિયાદ નોંધવાથી દુર રહે
Gujarat/અમદાવાદમાં હની ટ્રેપ કેસનો વિવાદ, મેટ્રોપોલિટન કોર્ટ 13 મેના રોજ આપશે ચુકાદો, મહિલા ક્રાઈમના પુર્વ PI ગીતા પઠાણ સામે ગુનો, PSI સહિત કુલ 8 આરોપી સામે ગુનો, હની ટ્રેપ અને તોડ કરવાના છે આરોપ, 20 માર્ચ 2021ના રોજ નોંધાયો હતો ગુનો, મહિલા પોલીસ મથકમાં નોંધાઇ હતી ફરિયાદ, કુલ 4 લોકોના થયા હતા તોડ
Gujarat/ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ, 12 મેના રોજ 10:00 કલાકે જાહેર, શિક્ષણમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી
Gujarat/સુરતઃ સબ રજીસ્ટાર કચેરી કૌભાંડ મામલો, દસ્તાવેજ બદલી કૌભાંડમાં વધુ 1ની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે કરી વધુ 1ની કરી ધરપકડ, નામાંકિત બિલ્ડર જવાહર શાહના પુત્રની ધરપકડ, પુત્ર સંજય ઉર્ફે એસ. કે. શાહની કરાઇ ધરપકડ, વધુ મોટા માથાઓની સંડોવણીની આશંકા
Gujarat/વડોદરા જિલ્લા પંચાયતની શાળાઓ કરાશે અપગ્રેડ, 100 શાળાઓમાં બનશે આધુનિક ઓરડા, 50 કરોડના ખર્ચે બનશે આધુનિક ઓરડા, છ મહિનામાં કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ
Gujarat/ભાજપ નેતા યજ્ઞેશ દવેનો કોંગ્રેસ પર આક્ષેપ, રાહુલ ગાંધી પર કરાયો સીધો આક્ષેપ, મંચ પરથી હાર્દિકના નામનો ઉલ્લેખ નહી, કોંગ્રેસ પર જાતિવાદનું કાર્ડ રમવાનો આરોપ, હાર્દિક પટેલનું નામ લઇને કોંગ્રેસ પર નિશાન, જીગ્નેશ મેવાણી માત્ર 14 દિવસ જેલમાં રહ્યાનો ઉલ્લેખ, હાર્દિક પટેલને બે વર્ષની સજા છતાં કોઇ ઉલ્લેખ નહીં, કોંગ્રેસમાં ભયંકર જાતિવાદ:યજ્ઞેશ દવે
Gujarat/અસાની આંધ્ર પ્રદેશ તરફ વધી રહ્યું છે વાવાઝોડું, ઓડિશા-બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયાથી દૂર રહેવા સૂચના
Gujarat/રાજયમાં 6 હજાર કરોડના કોલસા કૌભાંડમાં નિર્ણય, કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપાઇ, વરિષ્ઠ IAS અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા, ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની પણ તપાસ થશે, અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠની પણ તપાસ, કોલસાની આપતી ખાનગી કંપનીઓ બ્લેકલિસ્ટ