Gujarat/
સુરતઃ સબ રજીસ્ટાર કચેરી કૌભાંડ મામલો, દસ્તાવેજ બદલી કૌભાંડમાં વધુ 1ની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે કરી વધુ 1ની કરી ધરપકડ, નામાંકિત બિલ્ડર જવાહર શાહના પુત્રની ધરપકડ, પુત્ર સંજય ઉર્ફે એસ. કે. શાહની કરાઇ ધરપકડ, વધુ મોટા માથાઓની સંડોવણીની આશંકા
