Gujarat/સુરેન્દ્રનગરઃ થાનમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, ડ્રોન સર્વેલન્સની મદદથી કરાયા દરોડા, 1.10 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત, ખનીજ ચોરી કરતા 4 વાહનો કરાયા કબ્જે
Gujarat/રાજકોટ:PGVCLના ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો, ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ કર્યો હુમલો, એન્જિનિયરને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા, વીજ ચેકિંગ દરમિયાન મારમારવામાં આવ્યો, ધીરુભાઈના પ્લાન્ટ અને ઘરમાં ચેકીંગ સમયે હુમલો
Gujarat/ઉત્તરાખંડમાં યાત્રાળુઓનો ધસારો, શ્રદ્ધાળુઓએ ચાર ધામની લીધી મુલાકાત, 2 લાખથી વધુ યાત્રાળુઓ આવ્યા ચાર ધામ, 77,656 યાત્રાળુઓએ કેદારનાથ ધામના કર્યા દર્શન, 49,215 યાત્રાળુઓએ ગંગોત્રી ધામના કર્યા દર્શન, 46,405 યાત્રાળુઓએ યમુનોત્રી ધામના કર્યા દર્શન, 30,773 લોકોએ બદ્રીનાથના કર્યા દર્શન
Gujarat/કચ્છઃ ખાવડામાં ભૂકંપના આંચકો અનુભવાયો, 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, ખાવડાથી 48 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
Gujarat/સુરતમાં રિવરફ્રન્ટના નામે માત્ર પૈસાનું પાણી, મનપાએ બનાવેલો રિવરફ્રન્ટ પણ ખંડેર હાલતમાં, રિવરફ્રન્ટ જુગારીઓ અને દારૂડિયાઓનો આશ્રયસ્થાન, અત્યાર સુધીમાં 31 કરોડનો ખર્ચ રિવરફ્રન્ટના નામે કર્યો છે, 31 કરોડ પાણીમાં ગયા હોય તેવો ઘાટ
Gujarat/ગાંધીનગર : સીએમ અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ, ખેતી અને પીવાના પાણીને લઈને થશે ચર્ચા, ઘાસચારો અને ખેતી લક્ષી મુદ્દાની થશે ચર્ચા, આગામી શૈક્ષિણક સત્રને લઇને પણ થશે ચર્ચા, પીએમ મોદીના કાર્યક્રમનો મુદ્દો પણ ચર્ચાશે
Gujarat/વડોદરા: સોખડા હરિધામ મંદિરમાં ભવ્ય ઉજવણી, હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસની ઉજવણી, વિશ્વશાંતિ યજ્ઞ કરવામાં આવશે, હરિપ્રસાદ સ્વામીના સમાધિ પાસે 88 કુંડ બનાવાયા, સાંજે 5 થી 7 મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે, સાંજે 7.30 થી 10.30 કલાક સુધી મહોત્સવ સમારોહ, અમેરિકા સહિતના દેશોમાંથી આવશે હરીભક્તો, જિલ્લા પોલીસે હરિધામ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
Gujarat/રાજ્યમાં કોરોનાના 173 એક્ટિવ કેસ, 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં, વડોદરામાં 8 અને જામનગરમાં 1 કેસ નોંધાયો, અમદાવાદમાં કોરોનાના 24 કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા
Gujarat/6 હજાર કરોડના કોલસા કૌભાંડમાં સરકારનો મોટો નિર્ણય, 6 હજાર કરોડના કોલસા કૌભાંડની તપાસ CIDને સોંપાઇ, એક વરિષ્ઠ IAS અધિકારીની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા, ઉદ્યોગ કમિશનર કચેરીની ભૂમિકાની પણ તપાસ થશે, અધિકારીઓ અને નેતાઓની સાઠગાંઠ અંગે પણ થશે તપાસ, કોલસાની ફાળવણી માટેની ખાનગી કંપનીઓને કરાઇ છે બ્લેકલિસ્ટ,