Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દિલ્હીના CM કેજરીવાલ આજે રાજકોટની મુલાકાતે, બપોરે 2.45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવશે, હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં સ્ટે કરશે, સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે, સાંજે 7 વાગ્યે શાસ્ત્રીમેદાન ખાતે સભા સંબોધશે, રાત્રી રોકાણ રાજકોટમાં જ કરશે, 12ના રોજ દિલ્હી જવા રવાના થશે,

Gujarat/હર્ષ સંઘવીએ લુણાવાડા દેરાસરની મુલાકાત લીધી,  ગૃહરાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી,  શ્રીવાસપૂજ્ય દેરાસર ખાતે દર્શન કર્યા,  લુણાવાડા જૈનસંઘ અગ્રણીઓ સાથે કરી મુલાકાત,  ઉપાશ્રયમાં તેમની મુલાકાત સમયે ભક્તિ ગીતો રજૂ,  દેરાસરમાં બાળકોએ ભક્તિ ગીતો રજૂ કર્યા

Gujarat/વલસાડઃ માંડા અને કરજગામ નજીકની ઘટના,  નહેરના પાણીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો,  પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી,  ભીલાડ પોલીસે હાથ ધરી તપાસ

Gujarat/વાપીઃ મોહન ગામ ફાટક પાસે હાઇવે પર અકસ્માત,  બેફામ દોડતી ટ્રકે સર્જ્યો અકસ્માત,  અકસ્માતમાં 2 ના મોત, 4 ઈજાગ્રસ્ત,  ટ્રક ચાલકે કાર, રીક્ષા અને રાહદારીઓને લીધા અડફેટે,  ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા,  પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Gujarat/અરવલ્લીઃ સરડોઇ ડુંગર વિસ્તારમાં આગ યથાવત,  6 કલાકથી ડુંગરથી જંગલ વિસ્તારમાં પહોંચી આગ,  અંદાજિત 100 હેકટર વિસ્તારમાં આગે કર્યું નુકશાન,  હજુ પણ કેટલીક જગ્યાએ આગ યથાવત્,  ફોરેસ્ટ વિભાગની 5 ટિમો કરી રહી છે કાર્યવાહી,  વનરાજી સાથે મૂંગા વન્યજીવો આગમાં હોમાયા

Gujarat/નરેશ પટેલ પહોંચ્યા રાજકોટ,  દિલ્હીથી રાજકોટ પરત ફર્યા નરેશ પટેલ,  ગઇકાલે નરેશ પટેલ દિલ્હીની લીધી હતી મુલાકાત,  દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલનું નિવેદન,  હજી સર્વે ચાલુ છે શનિવારે સુધી ખબર પડશે,  નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઇ વધુ તારીખ,  10 દિવસમાં નરેશ પટેલ કરી શકે છે અગત્યની જાહેરાત,  હું બનારસ અંગત કારણોથી ગયો હતોઃ નરેશ પટેલ,  નરેશ પટેલે PMના સંસદીય ક્ષેત્રની લીધી હતી મુલાકાત

Gujarat/ગુજરાતમાં GSTના રાજ્યવ્યાપી દરોડા,  રાજ્યમાં આવેલાં જુદા-જુદા કૉચિંગ ક્લાસ પર તવાઈ,  13 એકમોના 48 સ્થળો પર દરોડા,  સ્ટેટ GST વિભાગે કરચોરી સામે કરી લાલ આંખ,  ભાવનગર, ગાંધીનગર, અમદાવાદમાં દરોડા,  મહેસાણા, ગોધરા, આણંદ, હિંમતનગરમાં દરોડા,  સુરત અને રાજકોટમાં પણ પડ્યાં દરોડા

Gujarat/અમદાવાદઃ મણિનગર પો.સ્ટે.ના 2 પો.કર્મી સસ્પેન્ડ,  પોલીસકર્મીઓ તોડ કરવાના આરોપસર સસ્પેન્ડ,  વેપારીના ઘરમાં દારૂ હોવાનું કહી માગ્યા હતા પૈસા,  પો.કર્મીઓએ વેપારી પાસે માગ્યા હતા 10 લાખ,  બન્ને કોન્સ્ટેબલે વેપારી પાસેથી 4.50 લાખનો કર્યો તોડ,  વેપારીએ પો.કમિ.ને સસ્પેન્ડ કરવાની કરી હતી માંગ

Gujarat/રાજકોટઃ સોની બજારમાં બંગાળી કારીગરનો આપઘાત,  બોઘાણી શેરીમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત,  બે કિલોથી વેપારીઓનું સોનું હોવાથી વેપારીઓમાં ચિંતા,  વિડીયોમાં તિજોરીમાંથી કાગળ જ નિકળતા ચિંતા,  સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી

Gujarat/વલસાડઃ 2.93 લાખની નકલી ચલણી નોટ ઝડપાઇ,  એસ.ઓ.જી પોલીસે પાર પાડ્યું ઓપરેશન,  કપરાડા નજીકથી ઝડપી પાડ્યો આરોપીને,  નકલી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો,  500ના દરની નકલી નોટ સાથે આરોપીની ધરપકડ,  મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા આરોપી ઝડપાયો,  નકલી નોટો ઘુસાડવાનું કૌભાંડ હોવાની શક્યતા,  ગ્રામ્ય વિસ્તારોમાં નકલી નોટો ઘુસાડવાનું કૌભાંડની આશંકા,  વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાથ ધરી તપાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy